દીપિકાથી લઈને આલિયા સુધી, આ છે માનેલા ભાઈ-બહેનો, દર વર્ષે મનાવે છે રક્ષાબંધન

Bollywood Celebs: દીપિકાથી લઈને આલિયા અને ઐશ્વર્યા રાય સુધી આ એક્ટ્રસના માનેલા ભાઈ છે. આ સેલિબ્રિટીઓ એકબીજાને રાખડી બાંધીને રક્ષાબંધન સેલિબ્રેટ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 11:30 PM
કરણ જોહરે ઘણી વખત આલિયા ભટ્ટને પોતાની પુત્રી ગણાવી છે, આલિયાએ કરણ જોહરના પુત્ર યશને રાખડી બાંધી છે. (Image: Social Media)

1 / 8
કેટરીના કૈફે અર્જુન કપૂરને પોતાનો ભાઈ બનાવ્યો છે અને તે રક્ષાબંધન પર બહેનની ફરજ નિભાવે છે. (Image: Social Media)

2 / 8
કરીના કપૂર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને પોતાનો ભાઈ માને છે અને દર વર્ષે રાખડી બાંધે છે. (Image: Social Media)

3 / 8
સાજિદ ખાન અને ગૌરી ખાન એકબીજાને ભાઈ-બહેન માને છે, ગૌરી તેને રાખડી બાંધે છે.(Image: Social Media)

4 / 8
જોધા અકબરમાં ભાઈ-બહેન બનેલા ઐશ્વર્યા અને સોનુ એકબીજાને ભાઈ-બહેન માને છે. (Image: Social Media)

5 / 8
દીપિકા પાદુકોણે તેના બોડીગાર્ડ જલાલને પોતાનો ભાઈ બનાવ્યો છે અને તેને રાખડી બાંધી છે. (Image: Social Media)

6 / 8
અમૃતા અરોરા તેની બહેન મલાઈકાના એક્સ હસબન્ડ અરબાઝ ખાનને પોતાનો ભાઈ માને છે અને રાખડી બાંધે છે. (Image: Social Media)

7 / 8
રાઈટર શ્વેતા રોહિરા સલમાન ખાનને રાખડી બાંધે છે અને સલમાન પણ ભાઈ તરીકેની ફરજ બજાવે છે. (Image: Social Media)

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">