“બેડરુમ સીન” મામલે ‘લિયો’ ફિલ્મના અભિનેતા સામે નોંંધાયો કેસ, પોતાની વાત પર અડગ રહી કહ્યું- માફી નહી માગુ
તૃષા કૃષ્ણન પર અપમાનજનક ટિપ્પણી કરીને પણ મન્સુરે પોતાની વાત રાખતા માફી માંગવાની ના પાડી દીધી. તેણે કહ્યું, 'જો સિનેમામાં શોષણ કે હત્યાનો સીન હોય તો શું તે વાસ્તવિક છે? શું આનો અર્થ ખરેખર કોઈનું શોષણ કરવાનો છે? ફિલ્મોમાં હત્યા કરવાનો અર્થ શું છે? શું આનો અર્થ એ છે કે તેઓ ખરેખર કોઈની હત્યા કરી રહ્યા છે? મારે શા માટે માફી માંગવી જોઈએ? મેં કંઈ ખોટું નથી કહ્યું. હું તમામ અભિનેત્રીઓનું સન્માન કરું છું
Most Read Stories