શા માટે સાંજે પૈસાની લેવડદેવડ ન કરવી જોઈએ?
07 Jan 2025
Credit: getty Image
તમે જોયું જ હશે કે ઘણીવાર પૈસા એક બાજુથી આવે છે અને બીજી બાજુથી જાય છે. પૈસા કમાયા પછી આપણે તેનો ઘણી રીતે ઉપયોગ કરીએ છીએ અને પૈસાની આપ-લે ચાલુ રહે છે.
પૈસાની લેવડદેવડ
પૈસાની લેવડ-દેવડને લઈને શાસ્ત્રોમાં નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જોઈએ. નહીં તો જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
નાણાકીય સમસ્યાઓ
ઘરના વડીલો કે દાદીમા ઘણીવાર કહે છે કે સાંજે ના તો પૈસા લેવા જોઈએ અને ન તો કોઈને આપવા જોઈએ.
શું કહે છે વડીલો
જો તમે વડીલો દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરશો, તો તમે ખુશ રહેશો અને ભવિષ્યમાં અશુભ ઘટનાઓથી બચી શકશો.
જીવન સુખી રહેશે
સાંજના સમયે ન તો કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવો જોઈએ. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ થાય છે.
કોઈને પૈસા ઉધાર ન આપો
સાંજના સમયની સાથે બ્રહ્મ મુહૂર્ત પણ પૈસાની લેવડ-દેવડ માટે શુભ માનવામાં આવતું નથી. તેનું કારણ એ છે કે માતા લક્ષ્મી સાંજના સમયે ચારે તરફ ભ્રમણ કરે છે.
આ સમયે લેણ-દેણ ન કરો
બ્રહ્મ મુહૂર્તને દેવી-દેવતાઓની પૂજાનો સમય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ સમયે પૈસાની આપ-લે કરવામાં આવે તો પૈસા ક્યારેય ટકતા નથી.
પૈસા ટકતા નથી
સવારથી સૂર્યાસ્ત પહેલા સુધીનો સમય પૈસાની લેવડ-દેવડ માટે સારો માનવામાં આવે છે. આ સમયે તમે તમારા પૈસા સંબંધિત તમામ કામ પૂર્ણ કરી શકો છો.
આ સમય શુભ છે
પૈસાની લેવડ-દેવડ બાબતે માનવું કે ન માનવું એ નિર્ણય વ્યક્તિગત છે. TV9 ગુજરાતી આની પુષ્ટી કરતું નથી.
નોંધ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Makai Rotlo : મકાઈનો રોટલો ક્યારે અને કેટલો ખાવો જોઈએ? જાણો સાચો સમય
Protein : પ્રોટીનની બાબતે મગની દાળ અને ચિકનને પણ પાછળ રાખે છે આ સફેદ દાળ
Khajur : એક દિવસમાં કેટલો ખજૂર ખાવો જોઈએ?
આ પણ વાંચો