AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાણીઓ જેવી લાઈફ સ્ટાઈલ , લગ્ઝરી કારની શૌખીન છે અભિનેત્રી જુઓ પરિવાર

આજે આપણે બોલીવુડની એક અભિનેત્રી વિશે વાત કરીશું જે તેના ચાર્મ ઉપરાંત સોશિયલ મીડિયા પર ખુબ જાણીતી છે. ક્રિકેટર સાથે જોડાય ચૂક્યું છે નામ,વર્ષ 2018 માં, ઉર્વશી રૌતેલાના ઋષભ પંત સાથે ડેટિંગના ઘણા સમાચાર વાયરલ થયા હતા. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. પરંતુ ક્રિકેટરે આ વાત નકારી કાઢી હતી.

| Updated on: Feb 25, 2025 | 10:11 AM
Share
બોલિવુડની ક્વિન ઉર્વશી રૌતેલાના પરિવાર વિશે જાણો, ઈન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કરતા લાખોમાં લાઈક આવે છે.

1 / 11
 2014માં શ્રી એરાવતા સાથે કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તમિલ સિનેમામાં તેનો પ્રવેશ 2022 માં ધ લિજેન્ડ સાથે થયો હતો.રૌતેલાની માતાનું નામ મીરા રૌતેલા અને  પિતાનું નામ મનવર સિંહ રૌતેલા છે. જેનો જન્મ રાજપૂત પરિવારમાં થયો હતો.

2 / 11
ઉર્વશી રૌતેલાનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ ઉત્તરાખંડમાં થયો છે,  અભિનેત્રી, મોડેલ બોલિવુડની ફિલ્મોમાં કામ કરે છે. તેમણે મિસ દિવા- મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015નો ખિતાબ જીત્યા બાદ અને મિસ યુનિવર્સ 2015માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા બાદ પ્રસિદ્ધિ મેળવી હતી.

3 / 11
15 વર્ષની ઉંમરે તેની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી અને અગાઉ મિસ ટીના ઈન્ડિયા 2009નો ખિતાબ પણ જીત્યો હતો.રૌતેલાએ 2013 માં સિંઘ સાબ ધ ગ્રેટ (2013) સાથે અભિનયની શરૂઆત કરી હતી અને ત્યારથી તે સનમ રે (2016), ગ્રેટ ગ્રાન્ડ મસ્તી (2016), હેટ સ્ટોરી 4 (2018) અને પાગલપંતી (2019) જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે.

4 / 11
રૌતેલાનું શિક્ષણ કોટદ્વારની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં થયું હતું. તે ગાર્ગી કોલેજ, દિલ્હીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે,ઉર્વશીનો નાના ભાઈ યશરાજ રૌતેલાએ દુબઈથી ટ્રેનિંગ લીધી છે અને હાલમાં તે એક એરલાઈનમાં કેપ્ટન છે.

5 / 11
 બોલિવૂડમાં અભિનય શરૂ કરતા પહેલા ઉર્વશીએ ન્યૂયોર્ક ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો હતો. તે હિપ હોપ, કન્ટેમ્પરરી બેલીઅને ભરતનાટ્યમ સહિત વિવિધ નૃત્ય શૈલીઓની તાલીમ પણ મેળવી ચૂકી છે.

6 / 11
બોલિવૂડ ફિલ્મો, વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા ચર્ચામાં રહે છે. જેનું ક્રિકેટર સાથે પણ નામ જોડાય ચૂક્યું છે. ઉર્વશી રૌતેલા આઈપીએલમાં ખુબ ચર્ચામાં આવે છે.

7 / 11
ઉર્વશી રૌતેલા અવારનવાર સમાચારોમાં રહે છે. ક્યારેક તેના ક્રશ વિશે. આ ક્રશ બીજું કોઈ નહીં પણ ભારતીય ક્રિકેટ ટીમનો એક ખાસ ખેલાડી છે. ઉર્વશી રૌતેલા અવારનવાર ક્રિકેટર ઋષભ પંત વિશે ઘણી પોસ્ટ કરે છે.

8 / 11
ઉર્વશી રૌતેલા પોતાના ગ્લેમર અને સ્ટાઈલને કારણે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ફેમસ છે.

9 / 11
IPL ટ્રોફી જાહેર કરવાથી લઈને તેના ફેશન શોની જજ બનવા સુધી, ઉર્વશી હંમેશા સમાચારમાં રહે છે. ભલે તે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેની નેટવર્થ સાંભળીને સારી અભિનેત્રી પણ ચોંકી જાય છે.

10 / 11
ઉર્વશી રૌતેલા રાજા મહારાજાઓ જેવી લાઈફ સ્ટાઈલ જીવે છે, તેને લગ્ઝરી ગાડીઓનો ખુબ ખુશ છે અને વિદેશમાં પણ ફરતી જોવા મળે છે.

11 / 11
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">