100 કરોડનો બંગલો, પ્રાઈવેટ જેટ, મોંધી કાર, આલીશાન જીંદગી જીવી રહ્યો છે સાઉથનો સુપર સ્ટાર અલ્લુ અર્જુન, જુઓ Photo

કરોડોની સંપત્તિના માલિક અલ્લુ અર્જુનની વેનિટી વેન પણ ખૂબ જ વૈભવી છે. તેની વેનિટીનું નામ ફાલ્કન છે અને તેમાં રેડ્ડી કસ્ટમ્સ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. અલ્લુની વેનિટી વાન પણ વિશેષતાઓથી ભરપૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 2:24 PM
 'પુષ્પા રાજ... મેં ઝુકેગા નહીં સાલા'થી બધાનું દિલ જીતી લેનાર સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનને કોણ નથી જાણતુ. કરિયરની શરુઆતમાં અસફળ રહેલી ફિલ્મોથી હાર ના માની જે મહેનત અલ્લુએ કરી છે જે મહેનત અને લગનથી ફિલ્મો સતત વળગી રહ્યો અને આજે એક બાદ એક સતત હિટ ફિલ્મો આપીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.  અલ્લુ અર્જુન સાઉથ ઈન્ડસ્ટ્રીના ખૂબ જ કમાણી કરનારા સ્ટાર્સમાંથી એક છે.  અભિનેતા અલ્લુ અર્જુનની લાઈફસ્ટાઈલની વાત કરીએ તો આલીશાન બંગલો, લક્ઝરીસ કાર , પ્રાઈવેટ જેટથી માંડીને અનેક મોંઘી વસ્તુઓ ધરાવે છે તો ચાલે આજે પુષ્પા રાજની લાઈફસ્ટાઈલ વિશે જાણીયે છીએ. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

1 / 6
100 કરોડનો આલીશાન બંગલો: હૈદરાબાદમાં અલ્લુ અર્જુનનું ઘર કોઈ સપનાના મહેલથી ઓછું નથી. રિપોર્ટ અનુસાર, તેમના સપનાના ઘરની કિંમત લગભગ 100 કરોડ હોવાનું કહેવાય છે. અલ્લુના આ આલીશાન ઘરમાં સ્વિમિંગ પૂલ, જિમ, હોમ થિયેટર, સુંદર બગીચો અને બાળકો માટે રમવા માટે અલગ જગ્યા છે. અલ્લુ અર્જુન તેના માતા-પિતા, પત્ની સ્નેહા, પુત્રી આરાહા અને પુત્ર અયાન સાથે ઘરે રહે છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

2 / 6
વેનિટી વાન : અલ્લુ અર્જુને થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર તેની વેનિટી વેનની તસવીરો શેર કરી હતી. આ વેનિટી વેન અભિનેતાની સુવિધાને ધ્યાનમાં રાખીને કસ્ટમાઇઝ કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર તેમની વેનિટી વેનની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

3 / 6
કરોડોની સંપત્તિના માલિક અલ્લુ અર્જુનની વેનિટી વેન પણ ખૂબ જ વૈભવી છે. તેની વેનિટીનું નામ ફાલ્કન છે અને તેમાં રેડ્ડી કસ્ટમ્સ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. અલ્લુની વેનિટી વાન પણ વિશેષતાઓથી ભરપૂર છે, જેમાં લક્ઝરી કેબિનથી લઈને માસ્ટર કેબિન અને રેકલાઈન સુધીની દરેક વસ્તુ ઉપલબ્ધ છે.  ( ફોટો ક્રેડિટ- ગુગલ )

4 / 6
અભિનેતા પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ : અલ્લુ અર્જુનનું નામ એ સ્ટાર્સમાં સામેલ છે જેમની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે. તે ઘણીવાર આ પ્રાઈવેટ જેટમાં સવાર થઈને પરિવાર સાથે રજાઓ ગાળવા જાય છે. તેણે પોતાના પ્રાઈવેટ જેટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

5 / 6
મોંઘી કારનું કલેક્શન : અલ્લુ અર્જુનને મોંઘા અને લક્ઝરી વાહનોનો ખૂબ શોખ છે. તેની પાસે રેન્જ રોવર વોગ બ્લેક છે. તેણે તેનું નામ બેસ્ટ રાખ્યું છે. કાર સાથેનો ફોટો શેર કરતા તેણે લખ્યું, 'જ્યારે પણ હું આવી મોંઘી વસ્તુઓ જોઉં છું ત્યારે મારા મગજમાં ધ બેસ્ટ આવે છે, આભાર.' તમને જણાવી દઈએ કે કારની કિંમત 4 કરોડની નજીક છે, તેની સાથે તેની પાસે હમર H2 છે જેની કિંમત લગભગ 75 લાખ રૂપિયા છે. આટલું જ નહીં, તેની પાસે ઘણા વધુ મોંઘા વાહનો છે, જે તેના ગેરેજની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

6 / 6
Follow Us:
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ

યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં

આ 5 રાશિના જાતકોના મોટું પદ અને પ્રતિષ્ઠા મળશે

ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના

કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ

ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી

HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

g clip-path="url(#clip0_868_265)">