AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chavda surname history : ગુજરાતના પ્રસિદ્ધ રાજવંશીય પરિવાર સાથે જોડાયેલી અટક છે ચાવડા, જાણો શું છે ઈતિહાસ

ભારતમાં જુદાં - જુદાં સમુદાયના લોકો વસવાટ કરે છે. ત્યારે તેમના નામ પાછળ ખાસ એક નામ લખવામાં આવે છે. જેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે ચાવડા અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: Apr 27, 2025 | 3:22 PM
Share
ભારતમાં મોટા પ્રમાણમાં આવેલી ચાવડા અટકનો ઈતિહાસ વિશે જાણીશું. ચાવડા અટકનો ઇતિહાસ ભારતની રાજપૂત વંશ સાથે જોડાયેલો છે.

1 / 10
ચાવડા અટકનો ઇતિહાસ ભારતીય ઉપખંડની એક પ્રાચીન અને આદરણીય ક્ષત્રિય રાજવંશ પરંપરા સાથે જોડાયેલો છે. આ અટક ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

2 / 10
ચાવડા વંશએ એક રાજપૂત વંશ છે જેણે પ્રાચીન સમયમાં ગુજરાત પ્રદેશ પર શાસન કર્યું હતું. આ રાજવંશ 8મી અને 10મી સદીની આસપાસ ગુજરાતમાં સક્રિય હતો.

3 / 10
આ રાજવંશના એક અગ્રણી શાસક વનરાજ ચાવડા હતા, જેમને ગુજરાતમાં અણહિલવાડ (હાલમાં પાટણ)ના સ્થાપક માનવામાં આવે છે. 746 ની આસપાસ વનરાજ ચાવડાએ શાસનનો પાયો નાખ્યો હતો.

4 / 10
અણહિલવાડ-પાટણ પાછળથી ચાલુક્ય (સોલંકી) વંશની રાજધાની પણ બન્યું છે. ચાવડા રાજવંશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પર પોતાનું શાસન સ્થાપિત કર્યું છે.

5 / 10
તેમનું શાસન મૌર્ય અને ગુપ્ત રાજવંશોને અનુસરતું હતું,અને તે પ્રતિહાર અને ચાલુક્યોથી પણ પ્રભાવિત હતું. ચાવડા વંશના વારસદારો પાછળથી સોલંકી વંશમાં ભળી ગયા હતા.

6 / 10
ચાવડા અટકમાંથી સોલંકી, વાઘેલા સહિતની અટકો છૂટી પડેલી છે. આ ઉપરાંત ભારતમાં અન્ય સમુદાયમાં પણ ચાવડા અટકનો ઉપયોગ કરવામાં આવે છે.

7 / 10
ચાવડા જાતિ મુખ્યત્વે રાજપૂત વંશનો એક ભાગ છે, પરંતુ સમય સાથે આ જાતિના લોકો વિવિધ સમાજ અને સમુદાયોમાં વિભાજિત થયા.

8 / 10
ચાવડા રાજવંશ હિન્દુ ધર્મનો અનુયાયી હતો અને તેમણે ઘણા મંદિરો અને ધાર્મિક સ્થળોનું નિર્માણ કરાવ્યું હતું. તેઓ જૈન ધર્મમાં પણ આસ્થા ધરાવતા હતા. ખાસ કરીને ગુજરાત ક્ષેત્રમાં ચાવડા વંશ તેમનું શાસન હતું.

9 / 10
ચાવડા વંશનો ઇતિહાસ ગુજરાતના પ્રાચીન શાસન અને રાજકીય પરિવર્તનો સાથે સંકળાયેલો છે. વનરાજ ચાવડાના શાસન દરમિયાન પાટણ મહત્ત્વનું કેન્દ્ર બન્યું હતુ.  વર્તમાન સમયમાં ચાવડા વંશ ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">