AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata Education : રતન ટાટા કેટલું ભણેલા હતા, 3800 કરોડની સંપત્તિના માલિક પાસે કઈ હતી ડિગ્રી

Ratan Tata Career : રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ બોમ્બેમાં થયો હતો. રતન નવલ ટાટા 1991માં ટાટા સન્સના ચેરમેન બન્યા અને 28 ડિસેમ્બર, 2012ના રોજ નિવૃત્ત થયા. તેમણે વિદેશમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.

| Updated on: Oct 10, 2024 | 9:41 AM
Share
Ratan Tata Education : ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું નિધન થયું છે. તેમણે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમણે ટાટા ગ્રૂપને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પદ્મ ભૂષણ (2000) અને પદ્મ વિભૂષણ (2008)થી પણ નવાજવામાં આવ્યા છે.

1 / 6
Ratan Tata Education : રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ બોમ્બેમાં થયો હતો. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેમ્પિયન (Campion School) સ્કૂલમાંથી મેળવ્યું હતું. અહીંથી તેણે 8મા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આ પછી તેઓ વધુ અભ્યાસ માટે મુંબઈની કેથેડ્રલ અને જોન કેનન સ્કૂલ (Cathedral and John Cannon School) અને શિમલામાં બિશપ કોટન સ્કૂલ (Bishop Cotton School) ગયા.

2 / 6
વિદેશથી ઉચ્ચ શિક્ષણ : શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી રતન ટાટા યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) ગયા અને કોર્નેલ યુનિવર્સિટીમાં (Cornell University) પ્રવેશ લીધો. જ્યાં તેમણે બેચલર ઑફ આર્કિટેક્ચર (B.Arch) ની ડિગ્રી મેળવી. આ પછી વર્ષ 1975 માં તેમણે યુનાઇટેડ કિંગડમમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યો.

3 / 6
પ્રારંભિક કરિયર : રતન ટાટાએ 1960ના દાયકાની શરૂઆતમાં ટાટા ગ્રુપમાં તેમની કરિયરની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેણે ટાટા સ્ટીલના શોપ ફ્લોર પર ચૂનાના પથ્થર કાઢવાનું અને બ્લાસ્ટ ફર્નેસનું સંચાલન કરવાનું કામ કર્યું. તેમણે ટાટા ગ્રુપમાં વિવિધ ભૂમિકાઓ નિભાવી છે અને ગ્રુપના વિવિધ ક્ષેત્રોમાં અનુભવ મેળવ્યો છે.

4 / 6
રતન નવલ ટાટા 1991માં ટાટા સન્સના ચેરમેન બન્યા અને 28 ડિસેમ્બર 2012ના રોજ નિવૃત્ત થયા. તેમના નેતૃત્વ હેઠળ જૂથની આવકમાં અનેકગણો વધારો થયો. ટાટા ગ્રૂપે તેની વૈશ્વિક હાજરીનો વિસ્તાર કર્યો અને સ્ટીલ, ઓટોમોટિવ, માહિતી ટેકનોલોજી, ટેલિકોમ્યુનિકેશન અને હોસ્પિટાલિટી જેવા વિવિધ ઉદ્યોગોમાં પ્રભાવ મેળવ્યો.

5 / 6
ટાટા સ્ટીલ દ્વારા બ્રિટિશ સ્ટીલ નિર્માતા કોરસની ખરીદી અને ટાટા મોટર્સ દ્વારા જગુઆર, લેન્ડ રોવરની ખરીદી સહિત વ્યૂહાત્મક સંપાદનની દેખરેખ રાખવાની રતન ટાટાની નોંધપાત્ર સિદ્ધિઓમાંની એક હતી. (All Image Credit : Getty Image)

6 / 6
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">