AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Maintenance Tips : કારની બેટરી ખરાબ થવાના પહેલા દેખાય છે આ 5 મહત્વના સંકેતો !

તમને ઘણીવાર આશ્ચર્ય થશે કે તમારી કારની બેટરી અચાનક કેવી રીતે ખરાબ થઈ ગઈ. જ્યારે કારની બેટરી ખરાબ થઈ જાય છે ત્યારે તે તમને ઘણા સંકેતો આપે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કારમાં થતી હલચલ અને અવાજો પર ધ્યાન આપવું, જેથી તમને રસ્તા પર ક્યારેય મુશ્કેલી ન પડે.

| Updated on: Jun 23, 2026 | 8:54 AM
Share
જો તમારી કારનું એન્જિન શરૂ થવામાં લાંબો સમય લે છે અને અલગ-અલગ અવાજો કરે છે તો આ એક બેટરી ખરાબ થવાનું સંકેત હોઈ શકે છે.

1 / 6
જ્યારે કારની બેટરી કરંટ પકડી શકતી નથી ત્યારે તે મોટરને પાવર આપી શકતી નથી. આવી સ્થિતિમાં બેટરીનું ગુરુત્વાકર્ષણ અને વોલ્ટેજ તપાસવું મહત્વપૂર્ણ છે. આ મોટી સમસ્યાઓને અટકાવી શકે છે.

2 / 6
કાર સ્ટાર્ટ થયા પછી ડેશબોર્ડ પરની રેડ લાઇટ બંધ થઈ જાય છે. પરંતુ જો કાર ચલાવતા સમયે આ રેડ લાઇટ સતત ચાલુ રહે તો તે બેટરી અથવા ચાર્જિંગ સિસ્ટમમાં સમસ્યાનું સંકેત દર્શાવે છે.

3 / 6
રાત્રે વાહન ચલાવતી વખતે હેડલાઇટની લાઈટ સામાન્ય કરતાં ઓછી લાગે અથવા જો તમે એક્સિલરેટર આપતા લાઈટ તેજ અને છોડતા ધીમી થવા લાગે તો તે બેટરી અથવા ચાર્જિંગ સિસ્ટમની કમજોરીનું સંકેત હોઈ શકે છે.

4 / 6
જો બેટરીના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ્સ પર સફેદ, વાદળી અથવા લીલો રંગનો પાઉડર જમા થવા લાગે તો તે કોરોશનનું સંકેત હોઈ શકે છે. આ સામાન્ય રીતે બેટરીમાંથી નીકળતા ગેસ અને રાસાયણિક પ્રતિક્રિયાઓને કારણે થાય છે.

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Sunglasses : શું રસ્તા કિનારે મળતા ગોગલ્સ આંખોની દ્રષ્ટિ ઘટાડી શકે છે ?

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">