AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPLમાં ટીમ બદલવાથી રિષભ પંતને મોટું નુકસાન, 27 કરોડના બદલે મળશે ફક્ત આટલા રૂપિયા

IPL 2027 પહેલા થયેલી સૌથી મોટી ટ્રેડ ડીલમાં રિષભ પંત ફરી દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યો છે, પરંતુ આ વાપસી તેની માટે આર્થિક રીતે મોંઘી સાબિત થઈ છે. IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી તરીકે 27 કરોડ રૂપિયા મેળવનાર પંતને હવે ટ્રેડ બાદ કરોડોનું નુકસાન થયું છે. તેના પગારમાં મોટો ઘટાડો થયો છે. ચાલો જાણીએ પંતને IPL 2027 માં કેટલા રૂપિયા મળશે.

| Updated on: Jun 23, 2026 | 4:30 PM
Share
રિષભ પંત IPL 2027 માં LSG વતી રમતો જોવા મળશે નહીં. આ વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સે તેને LSG માંથી ટ્રેડ કર્યો છે. બદલામાં કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સથી LSG માં જોડાયો છે.

1 / 6
આ ટ્રેડ ડીલ પછી પંતને IPL પગારમાં મોટું નુકસાન થયું છે. તેના IPL પગારમાં 12 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. LSG એ IPL 2025 ની હરાજીમાં પંતને 27 કરોડ રૂપિયા બોલી લગાવીને ખરીદ્યો હતો.

2 / 6
27 કરોડ રૂપિયાની આ રકમ સાથે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. જોકે, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેના ટ્રેડ ડીલ પછી તેને ફક્ત 15 કરોડ રૂપિયા મળશે.

3 / 6
રિષભ પંત અને કુલદીપ યાદવ વચ્ચેનો ટ્રેડ IPLના ઈતિહાસનો સૌથી મોટો ટ્રેડ છે. આ ટ્રેડ સાથે પંત તેની જૂની ફ્રેન્ચાઈઝીમાં પાછો ફર્યો છે. જ્યાં તેણે 2016 થી 2024 દરમિયાન નવ સિઝનમાં કુલ 111 મેચ રમી હતી.

4 / 6
રિષભ પંત દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી રહ્યો છે. આ 111 મેચોમાંથી તેણે 43 મેચોમાં દિલ્હી ટીમની કપ્તાની કરી હતી.

5 / 6
રિષભ પંતે IPLની બે સિઝનમાં LSG માટે કુલ 28 મેચ રમી હતી, જેમાં તેણે 1 સદી અને 1 અડધી સદી સાથે 581 રન બનાવ્યા હતા. (PC:PTI/X/IPL)

6 / 6

Breaking News: નીતિશ રેડ્ડી બહાર થતા આ યુવા સ્ટારની લાગી લોટરી, આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં થયો સમાવેશ

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">