AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kylian Mbappe: 100મી મેચમાં 5 કારનામા, FIFA World Cupના ઈતિહાસનો પહેલો આવો ખેલાડી બન્યો એમ્બાપ્પે

FIFA World Cup 2026માં એમબાપ્પે પોતાના ઈન્ટરનેશનલ કરિયરની 100મી મેચ રમી છે. તેમણે પોતાની 100મી મેચમાં ઈરાક વિરુદ્ધ 2 ગોલ કર્યા હતા અને આ સાથે 5 કારનામાને અંજામ આપ્યો હતો.

| Updated on: Jun 23, 2026 | 10:55 AM
Share
ફ્રાન્સનો સ્ટાર ખેલાડી કિલિયન એમબાપ્પે પોતાના કરિયરની 100મી ઈન્ટરનેશનલ ફુટબોલ મેચ ઈરાક વિરુદ્ધ રમી હતી. પોતાના કરિયરના આ માઈલસ્ટોન મેચમાં એમ્બાપ્પે 1 કે 2 નહી પરંતુ 5 કારનામા કર્યા છે.

1 / 6
એમબાપ્પેએ પોતાની 100મી મેચ રમી ઈરાક વિરુદ્ધ 2 ગોલ કર્યા હતા. આ સાથે ફીફા વર્લ્ડકપના ઈતિહાસનો પહેલો એવો ખેલાડી બન્યો હતો. જેમણે 6 અલગ અલગ મેચમાં 2 પ્લસ ગોલ કર્યા છે.

2 / 6
એમબાપ્પે આ કારનામું ફીફા વર્લ્ડકપમાં સૌથી વધારે ગોલ કરવા મામલે મિરાસ્લોવ ક્લોઝના 16 ગોલની બરાબરી કરી કર્યું હતુ. આનો મતલબ એ થયો કે, હવે તેની સીધી ટક્કર મેસી સાથે થશે. જેનાથી તે 2 ગોલ આગળ છે. મેસ્સીના 18 ગોલ છે.

3 / 6
 પોતાની 100મી મેચમાં ગોલ કરનાર ફ્રાન્સના એમબાપ્પે દુનિયાનો માત્ર ત્રીજો ફુટબોલર છે. તેની પહેલા જર્મનીના મિરાસ્લોવ ક્લોઝે આવું કર્યું હતુ. તેમજ ઉરુગવેના સુઆરેજે આ કામ કર્યું હતુ.

4 / 6
પોતાની 100મી મેચમાં કિલિયન એમ્બાપ્પે જિનાદેન જિદાનની બરાબરી કરી હતી. ઝિદાનની જેમ, ફ્રાન્સના કેપ્ટન તરીકે તેના નામે હવે ત્રણ વર્લ્ડ કપ ગોલ છે.

5 / 6
 પોતાની 100મી મેચમાં 2 ગોલ કર્યા બાદ એમ્બાપ્પે ફીફા વર્લ્ડકપ 2026ના ગોલ્ડન બૂટની રેસમાં સામેલ થયો છે. હાલમાં તે મેસ્સીના 4 ગોલ પછી બીજા નંબર પર છે. મેસ્સીના 5 ગોલ છે.  (All Photo : PTI)

6 / 6

એક સમયે પહેરવા માટે બુટ ન હતા, આજે તેની પાસે ગોલ્ડન બોટ અહી ક્લિક કરો

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">