(Credit Image : instagram)

22 : June

કપૂર પરિવારમાં લગ્નનો માહોલ

બોની કપૂરની દીકરી અંશુલા કપૂર ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાશે

અંશુલા કપુર

(Credit Image :  instagram)

લગ્નનું પ્રી-વેડિંગ ફંક્શન શરુ

પ્રી-વેડિંગ 

(Credit Image :  instagram)

અંશુલાના પ્રી-વેડિંગમાં માતા કી ચૌકી રાખવામાં આવી હતી

 પ્રી-વેડિંગમાં માતા કી ચૌકી

(Credit Image :  instagram)

કપૂર પરિવારની લાડલી શનાયા કપૂરે અંશુલા કપૂરના પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો શેર કર્યા

 પ્રી-વેડિંગ ફોટો

(Credit Image :  instagram)

અંશુલા કપૂરના પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો જુઓ

કપૂર પરિવાર 

(Credit Image :  instagram)

પ્રી-વેડિંગ ફંક્શનમાં આખા પરિવાર્ એક સાથે જશ્ન મનાવ્યો

જશ્ન

(Credit Image :  instagram)

અંશુલા કપૂર રોહન ઠક્કર સાથે 6 જૂલાઈ 2026ના રોજ સાત ફેરા લેશે

લગ્ન

(Credit Image :  instagram)

અંશુલા કપૂર અને રોહન ઠક્કરની સગાઈ 2025માં થઈ હતી

સગાઈ

(Credit Image :  instagram)

અંશુલા કપૂર અને રોહન ઠક્કરની પહેલી મુલાકાત 2022માં ડેટિંગ એપ દ્વારા થઈ હતી

પહેલી મુલાકાત

(Credit Image :  instagram)