AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાના ખેલાડીએ ભારત બાદ ઈંગ્લેન્ડમાં મચાવ્યો કહેર, એકલા હાથે અડધી ટીમને કરી આઉટ

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સ્પિનર ​​માનવ સુથારે ભારત બાદ ઈંગ્લેન્ડમાં હંગામો મચાવ્યો છે. ડાબા હાથના સ્પિનરે સમરસેટ સામેની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી અને મહત્વપૂર્ણ રન પણ બનાવ્યા હતા. ભારતમાં ટીમ ઈન્ડિયા તરફથી યાદગાર ટેસ્ટ ડેબ્યૂ બાદ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ડેબ્યૂમાં આ ખેલાડીએ દમદાર પ્રદર્શન કર્યું હતું.

| Updated on: Jun 22, 2026 | 9:16 PM
Share
ટીમ ઈન્ડિયાના ડાબોડી સ્પિનર ​​માનવ સુથારે ભારત બાદ હવે ઈંગ્લેન્ડમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.

1 / 5
માનવ સુથારે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં વોરવિકશાયર તરફથી રમતા સમરસેટ સામેની પહેલી ઈનિંગમાં બે વિકેટ લીધી હતી અને પછી બીજી ઈનિંગમાં એકલા હાથે અડધી ટીમને આઉટ કરી દીધી હતી.

2 / 5
માનવ સુથારે યોર્કશાયર સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્કારબરો ખાતેની મેચમાં બેટ અને બોલ બંનેથી માનવ સુથારે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે બે ઈનિંગ્સમાં કુલ 70 રન બનાવ્યા હતા અને મેચમાં ચાર વિકેટ લીધી હતી.

3 / 5
માનવ સુથાર ફક્ત બે મેચ માટે વોરવિકશાયરની ટીમનો ભાગ હતો, અને તેણે બંને મેચમાં સારું પ્રદર્શન કર્યું. સુથાર પહેલીવાર કાઉન્ટી ક્રિકેટ રમ્યો, અને તેણે પાંચ વિકેટ પણ લીધી હતી.

4 / 5
માનવ સુથારે આ મહિનાની શરૂઆતમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે સાત વિકેટ લીધી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. (PC: PTI/X)

5 / 5

FIFA World Cup 2026: 60 વર્ષમાં પહેલીવાર આવું બન્યું! ઈરાને FIFA વર્લ્ડ કપમાં રચ્યો અનોખો ઈતિહાસ

Follow Us
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

g clip-path="url(#clip0_868_265)">