AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટ્રેનોમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા બદલ રેલવેએ દંડ વધારીને 10,000 રૂપિયા કર્યો

ભારતીય રેલવે હાલમાં નવા નિયમ લાગુ કર્યા છે. જેના ઉલ્લંધન કરવા પર 10 હજાર રુપિયા સુધીનો દંડ અને જેલ થઈ શકે છે. ટિકિટ વગર મુસાફરી ,મહિલા કોચમાં એન્ટ્રી કે ગંદકી ફેલાવવા પર મોટો દંડ લાગી શકે છે.

| Updated on: Jun 23, 2026 | 9:03 AM
Share
ભારતીય રેલવે 20 જૂન શનિવારથી નવા નિયમ લાગુ કર્યા છે. નવા નિયમોના ઉલ્લંધન કરવા પર 10 હજાર રુપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ સાથે જેલ જવાનો પણ વાળો આવી શકે છે.

1 / 6
 ટિકિટ વગર મુસાફરી. મહિલા કોચમાં એન્ટ્રી અને ટ્રેનમાં ગંદકી ફેલાવવા પર હવે વધારે દંડ લાગી શકે છે.

2 / 6
રેલવેએ ટિકિટ વગરના મુસાફરો અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. નવા નિયમો હેઠળ ટિકિટ વગર કે પછી ખોટી ટિકિટ સાથે મુસાફરી કરતી વખતે પકડાયેલા મુસાફરો 500નો દંડ ફટકારવામાં આવશે.

3 / 6
 કોઈ અન્ય વ્યક્તિના આરક્ષિત ટિકિટ પર મુસાફરી કરવા પર 500 રુપિયાનો વધારેનો દંડ ભરવો પડશે. તેમજ ટિકિટ જપ્ત કરવામાં આવશે.

4 / 6
ટ્રેનમાં દારુ પીને હંગામો કરનાર કે અપશબ્દો બોલનાર, થુંક કે ગંદકી ફેલાવવા પર પહેલી વખત એક હજાર રુપિયાનો દંડ ભરવો પડશે. બીજી વખત ભૂલ કરવા પર 5 હજાર રુપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. રેલવે પરિસર અને ટ્રેનમાં સામાન વેચવા કે ભીખ માંગવા પર 2 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.

5 / 6
 મહિલા કોચમાં પ્રેવશ કરનાર પુરુષ યાત્રિકો પર 2500 રુપિયા સુધીનો દંડ લાગશે. ટ્રેન અને રેલવે સ્ટેશનમાં ધ્રુમપાન કરતા જો પકડાયા તો 2 હજાર રુપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. ખતરનાક અને જ્વલનશીલ સામાન લઈ  મુસાફરી કરતા પકડાવા પર 10 હજાર સુધીનો દંડ અને સજા થઈ શકે છે.

6 / 6

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">