Gujarati News Photo gallery Cricket photos Breaking News IPL 2027 trade deal Kuldeep Yadav Will get same salary in LSG too
Breaking News: IPL ટ્રેડ ડીલથી પંતને નુકસાન, કુલદીપને ફાયદો! LSG માં પણ મળશે એટલો જ પગાર
IPL 2027ની સૌથી મોટી ટ્રેડ ડીલમાં રિષભ પંત સાથે કુલદીપ યાદવ પણ ટીમ બદલતો જોવા મળશે. જોકે, જ્યાં પંતના પગારમાં ઘટાડો થયો છે, ત્યાં કુલદીપને કોઈ નુકસાન થયું નથી. દિલ્હી કેપિટલ્સ છોડીને લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાનાર આ સ્પિનરને અગાઉ જેટલો જ પગાર મળશે.
Share

IPL 2027 પહેલા થયેલી હાઈ-પ્રોફાઈલ ટ્રેડ ડીલમાં કુલદીપ યાદવ હવે લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ બન્યો છે.
1 / 5

આ ટ્રેડ બાદ કુલદીપના પગારમાં કોઈ ફેરફાર થયો નથી. તેને LSG તરફથી પણ 13.5 કરોડ રૂપિયા મળશે.
2 / 5

ટ્રેડ પછી રિષભ પંતના પગારમાં ઘટાડો થયો છે, પરંતુ કુલદીપ માટે સ્થિતિ સંપૂર્ણપણે અલગ રહી છે.
3 / 5

કુલદીપ છેલ્લી પાંચ સિઝનથી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલો હતો. આ દરમિયાન તેણે ટીમ માટે સતત અસરકારક પ્રદર્શન કર્યું હતું.
4 / 5

કુલદીપ હવે પહેલીવાર LSGની જર્સીમાં રમતો જોવા મળશે. અગાઉ KKR અને DC માટે રમનાર આ ચાઈનામેન સ્પિનર માટે IPL 2027 એક નવા અધ્યાયની શરૂઆત બનશે. (PC: X/IPL/LSG/DC)
5 / 5
Breaking News: LSG માંથી બહાર થતાં જ રિષભ પંતે ભર્યું મોટું પગલું, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો
Related Photo Gallery
અર્શદીપે ભુવનેશ્વરની સામે જ સૌથી વધુ વિકેટનો તેનો રેકોર્ડ તોડ્યો
ગુરુ અને ચંદ્રમાના સંયોગથી રચાઈ રહ્યો છે શુભ ‘ગજકેસરી યોગ’
ફોનમાં Low Power Mode કે Battery Saver મોડ ચાલુ રાખવાથી શું થાય છે?
અમદાવાદમાં 1 મહિનાની સરખામણીએ સોનામાં ₹10,100 નો ઘટાડો! આજે વધ્યા ભાવ
ગઈકાલની નીચલી સપાટી બાદ આજે ગુજરાતમાં સોનાના ભાવ વધ્યા !
ટેમ્પર્ડ ગ્લાસ નીચે બબલ્સ પડ્યા છે? નવો ગ્લાસ ખરીદતા પહેલાં આ ટિપ્સ
300મી T20 મેચ રમતાં જ ભારતના નામે બનશે મોટો રેકોર્ડ
નિવૃત્તિ પછી PFના પૈસા ક્યારે ઉપાડવા? 58 વર્ષની ઉંમર બાદ જાણો નિયમ
સોના-ચાંદી ધડામ! 1.30 લાખ પર આવી ગયો સોનાનો ભાવ
₹10,000ની માસિક બચત માટે RD કે PPF? જાણો કઈ સ્કીમ તમારા માટે યોગ્ય
રોહિત શર્માનો ઐતિહાસિક રેકોર્ડ ધ્વસ્ત કરવા તૈયાર શ્રેયસ અય્યર!
શરદ પૂર્ણિમાએ ધનલાભ માટે કરો આમાંથી કોઈ એક ઉપાય, જાણો ધાર્મિક માન્યતા
સાજિદ ખાનનો પરિવાર જુઓ
દૈનિક રાશિફળ: મકર રાશિને પ્રમોશન અને મેષને ભાગ્યનો સાથ મળશે
ટીમ ઈન્ડિયામાં અચાનક નવા ખેલાડીની એન્ટ્રી, ઈશાનની જગ્યાએ સામેલ
પહેલા જ દિવસે રોકાણકારોને 61% થી વધુનું તગડું રિટર્ન મળ્યું
યુદ્ધના માહોલ વચ્ચે ચાંદી કેમ સીધી 54% તૂટી? જાણો અંદરની વાત
BCCIએ નવા મુખ્ય પસંદગીકારની કરી જાહેરાત, આ ક્રિકેટરને મળી જવાબદારી
સોનામાં 26% નો 'કડાકો'! રોકાણકારો માટે 'સુવર્ણ તક' કે 'મોટું જોખમ'?
શું તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી રીત
સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ ટીમ ઈન્ડિયાની જીતની ગેરંટી, જાણો કેવી રીતે?
સરકારે રાતોરાત વેચી દીધું 62,000 કિલો 'સોનું'? ઊડી ગયા બધાના હોશ
ટીમ ઈન્ડિયાની ઓપનિંગ બેટ્સમેને માત્ર 30 વર્ષની ઉંમરે લીધી નિવૃત્તિ
મહિલાને સુરક્ષિત રાખતા કાનૂની અધિકારો વિશે જાણો
MCX પર સોનામાં ફરી કડાકો! ₹908 તૂટ્યો ભાવ
દક્ષિણ કોરિયાની યંગવન કોર્પોરેશન ગુજરાતમાં કરશે રોકાણ?
અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, એક દિવસમાં 2,000થી ઘટ્યા ભાવ !
મલાઈકાનું નાનકડું ઘર છે લક્ઝરી અને સુંદર
રેલવેનું જંગલ સફારી ટુર પેકેજ ચેક કરી લો
છાપામાં રોટલી રાખવાની આ ભૂલ તમને પણ પડી રહી છે ભારે?
ગુજરાતમાં એક મહિનામાં સોનાના ભાવમાં ₹11,820 નો તીવ્ર ઘટાડો !
તહેવારો પહેલા સોના સાથે ચાંદીની ચમક પણ ઓછી થઈ
53મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે મલાઈકા અરોરા, જુઓ ફોટો
ગુજરાતના ભાવિક ભરવાડનો સિલ્વર મેડલ કેમ છીનવાયો, જાણો કારણ
પંકજ અડવાણી 12 વર્ષ પછી ફરી બન્યો વર્લ્ડ ચેમ્પિયન
ફોનમાંથી SIM કાઢશો તો WhatsApp અને Telegram થશે બંધ !
પતિને થઈ જેલની સજા તો પત્ની ખડેપગે ઉભી રહી
આજનું રાશિફળ: 12 રાશિઓને મળશે ધનલાભની તક?
તમારા મીઠામાં આયોડિન છે? જાણો આયોડિનનું મહત્વ અને તેના નુકસાન
બાબા વેંગા: આગામી 15 દિવસમાં આ 5 રાશિઓની સમસ્યાઓ થશે દૂર
ગિલનો સૌથી ઝડપી ODI બેવડી સદીનો રેકોર્ડ તૂટયો,હેરી બ્રુકે રચ્યો ઇતિહાસ
નમન ધીરે 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો,ન્યૂઝીલેન્ડના જડબામાંથી છીનવી જીત
2026માં સંજુ સેમસનની આઠમી ફિફ્ટી, ઈશાન કિશનના રેકોર્ડની કરી બરાબરી
ત્રણ અઠવાડિયાથી વધુ ખાંસી આવે છે? જાણો કારણો, લક્ષણો અને જરૂરી તપાસ
પિટ લાઇન શું છે અને તેનાથી ટ્રેનો કેમ મોડી પડે છે?
અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડમાં પહેલા બોલે છગ્ગો ફટકારીને બનાવ્યો રેકોર્ડ
સંજુ સેમસને 23 બોલમાં ફટકારી ફિફ્ટી,ન્યૂઝીલેન્ડમાં પહેલીવાર કર્યો કમાલ
ભુવનેશ્વર કુમારે T20માં પહેલીવાર ફેંક્યો નો-બોલ, 299.3 ઓવર બાદ કરી ભૂલ
MCX પર સોનું ₹1.44 લાખની નીચે જશે ?
319 વિકેટ લેનાર અનુભવી બોલર પર પ્રતિબંધ
અર્શદીપે ભુવનેશ્વરની સામે જ સૌથી વધુ વિકેટનો તેનો રેકોર્ડ તોડ્યો
નંબર એ જ રહેશે, બસ કંપની બદલાઈ જશે! મોબાઈલ પોર્ટ કરવાની ઝડપી રીત
રોમાંચક મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું, તિલક વર્માની ફિફ્ટી
લવ અને સ્કાઉટના 'બ્લેન્કેટ કાંડ' પર ભડક્યા રોહિત શેટ્ટી, જુઓ-Video
ગુરુ અને ચંદ્રમાના સંયોગથી રચાઈ રહ્યો છે શુભ ‘ગજકેસરી યોગ’
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
