(Credit Image : Google Photos )

23 June 2026

તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ પણ કરી શકે છે નુકસાન!

ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ખોટી રીતે ખાવાથી નુકસાન થઈ શકે છે.

ડ્રાયફ્રૂટ્સ

આયુર્વેદ મુજબ ઉનાળામાં કેટલાક ડ્રાયફ્રૂટ્સ શરીરની ગરમી વધારી શકે છે.

શરીરની ગરમી

વધુ પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ ખાવાથી વજન વધવાની શક્યતા રહે છે.

વજન

કિસમિસ, ખજૂર અને અંજીરમાં નેચરલ શુગર વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ સાવચેતી રાખવી જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓ

ઉનાળામાં બદામ, કાજુ અને અખરોટને પલાળીને ખાવા વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

પલાળીને ખાવા

પલાળેલા ડ્રાયફ્રૂટ્સ પાચનશક્તિ સુધારે છે અને શરીરની ગરમી ઘટાડે છે.

પાચનશક્તિ

મખાણા અને કિસમિસ ઉનાળામાં શરીરને ઠંડક આપવામાં મદદરૂપ થાય છે.

શરીરને ઠંડક 

નિષ્ણાતો અનુસાર દરરોજ 20-30 ગ્રામથી વધુ ડ્રાયફ્રૂટ્સનું સેવન ટાળવું જોઈએ.

20-30 ગ્રામ