AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આધારથી લઈને LPG સુધી, આ 5 મોટા ફેરફારો 1 જુલાઈથી થઈ રહ્યા છે

જૂન મહિનો પૂર્ણ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારબાદ જુલાઈ 2026ની શરુઆત થશે. ત્યારે જુલાઈ મહિનાની શરુઆતમાં કેટલાક નાણાકીય ફેરફારો થવાના છે. જે દેશના નાગરિકોના ખિસ્સા પર અસર કરશે. કેટલાક ફેરફારની સાથે લોકોના ખિસ્સા પર ભાર વધી શકે છે. તો કેટલાક ફેરફારથી સામાન્ય નાગરિકોને રાહત મળવાની આશા છે. તો ચાલો જાણીએ 1 જુલાઈથી શું-શું ફેરફાર થવા જઈ રહ્યો છે.

| Updated on: Jun 23, 2026 | 11:36 AM
Share
પહેલો ફેરફાર આધારકાર્ડ અપડેટ પર છે.UIDAI દ્વારા એક નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના હેઠળ જો તમારું ઈમેલ આઈડી, આધારકાર્ડ પર અપડેટ નથી. તો 1 જુલાઈથી આ ફ્રી થવાનું છે.

1 / 6
યુઆઈડીએઆઈ આધારમાં ઈમેલ અપડેટ કરાવવા માટે જુલાઈથી લઈ ડિસેમ્બર સુધી 6 મહિનાનો સમય આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તમે મફતમાં તમારા આધારકાર્ડમાં ઈમેલ એડ્રેસ અપડેટ કરી શકો છો. પહેલા આ અપડેટ પર 75 રુપિયાનો ચાર્જ હતો.

2 / 6

3 / 6
હવે વાત કરીએ ATF,  સીએનજી અને પીએનજી વિશે તો આમાં ફેરફાર થતા રહ્યા છે. સરકાર LPG ને PNG થી બદલવા માટે કડક વલણ અપનાવી રહી છે. તેથી, આ મહિનાથી આમાં ફેરફાર જોવા મળી શકે છે. CNG અને ATF ના ભાવ પણ બદલી શકે છે. ગત્ત મહિના દરમિયાન આ બંન્ને ઈંધણના ભાવ વધ્યા હતા.

4 / 6
 ચોથા ફેરફાર વિશે આપણે વાત કરીએ તો બેક ક્રેડિટ કાર્ડનો નિયમ છે.HDFC બેંકના ક્રેડિટ કાર્ડ નિયમો પણ બદલાઈ રહ્યા છે. જુલાઈથી, HDFC બેંક રીગાલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓને ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ ઍક્સેસ મફત મળશે.જેના માટે નવી ત્રિમાસિક ખર્ચ મર્યાદા પૂરી કરવી આવશ્યક છે. લાઉન્જના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને, પ્રીમિયમ કાર્ડ લાભોને કડક બનાવવાનો આ બેંકો દ્વારા બીજો પ્રયાસ છે. સુધારેલી નીતિ હેઠળ, રીગેલિયા ગોલ્ડ કાર્ડ ગ્રાહકોએ આગામી ક્વાર્ટરમાં મફત ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ ઍક્સેસ મેળવવા માટે પાછલા ક્વાર્ટરમાં ઓછામાં ઓછા 60,000 રૂપિયા ખર્ચ કરવા પડશે.

5 / 6
છેલ્લો અને પાંચમો ફેરફાર બેન્ક હોલિડે, જુલાઈ મહિના દરમિયાન બેંક અંદાજે 12 દિવસ સુધી બંધ રહેશે.  આમાંથી છ રજાઓ સાપ્તાહિક રજાઓને કારણે છે. વધુમાં, છ રજાઓ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કારણોસર મનાવવામાં આવશે. જેમાં મિઝોરમ, મેઘાલય,ત્રિપુરા છે.

6 / 6

આધાર એ ભારત સરકાર તરફથી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ 12 અંકનો વ્યક્તિગત ઓળખ નંબર છે. અહી ક્લિક કરો 

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">