AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિથુન ચક્રવર્તીની વેવાણ છે ગુજરાતી, ગુજરાતી ફિલ્મોમાં કરી ચૂકી છે કામ, જુઓ ફોટો

મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા ઘણીવાર તેના પરિવાર સાથેના ફોટા શેર કરે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે તેમને કેટલો પ્રેમ કરે છે. આજે આપણે મિથુન ચક્રવર્તીની વેવાણ વિશે વાત કરીશું. જે ખુબ સ્ટાઈલિશ છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Sep 22, 2026 | 4:26 PM
Share
બધા જાણે છે કે મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા શર્મા એક અભિનેત્રી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મિથુન ચક્રવર્તીની વેવાણ પણ એક જાણીતી અભિનેત્રી છે. આજે તેના વિશે જાણીએ.

1 / 6
શીલા શર્માનું મૂળ નામ શીલા ડેવિડ છે. તે હિન્દી અને ગુજરાતી સિનેમાની એક ફેમસ ભારતીય અભિનેત્રી છે. તે બી.આર. ચોપરાની લોકપ્રિય ટીવી સીરિયલ "મહાભારત" (દેવકી તરીકે) અને 1982ની કલ્ટ ફિલ્મ "નાદિયા કે પાર" માં રજ્જોની ભૂમિકાઓ માટે જાણીતી છે.

2 / 6
શીલા શર્મા હિન્દી અને ગુજરાતી સિનેમામાં એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે, જે હમ સાથ સાથ હૈ અને મેરે યાર કી શાદી હૈમાં પણ જોવા મળી ચૂકી છે.

3 / 6
ગુજરાતના વલસાડ જિલ્લામાં જન્મેલી શીલા શર્મા તે હવે મુંબઈમાં રહે છે. શીલા શર્માએ વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે મુંબઈની સિદ્ધાર્થ કોલેજ ઓફ લોમાંથી અભ્યાસ કર્યો હતો.

4 / 6
તેના લગ્ન લેખક અને દિગ્દર્શક સુભાષ શર્મા સાથે થયા છે, જે મુંબઈમાં એક પ્રોડક્શન હાઉસ ધરાવે છે. તેઓ FTII ગ્રેજ્યુએટ છે. તેમની દીકરી મદાલસા શર્મા પણ ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. મદાલસાના લગ્ન મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ સાથે થયા છે.

5 / 6
શીલા શર્મા મહાભારતમાં ભગવાન કૃષ્ણની માતા દેવકીના રૂપમાં જોવા મળી હતી.મદાલસાની માતા છેલ્લે "સંજીવની" સિરિયલમાં જોવા મળી હતી. માતા અને પુત્રી વચ્ચે અદ્ભુત બંધન છે.

6 / 6

180 ફ્લોપ ફિલ્મ આપવા છતા કહેવાય છે ગૉડ ઓફ બોલિવુડ, 4 બાળકોના પિતાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">