22-06-2026

FIFA વર્લ્ડ કપમાં 100 ગોલ કરનારા દેશો

FIFA વર્લ્ડ કપ 2026 માં તમામ ટીમો વચ્ચે ગોલ કરવાની રેસ ચાલી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપમાં 100 ગોલ કરવા  એક મોટી સિદ્ધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નેધરલેન્ડ્સ FIFA વર્લ્ડ કપમાં 100 ગોલ કરનારી લેટેસ્ટ ટીમ બની છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપ 2026 ની મેચમાં સ્વીડન સામે નેધરલેન્ડ્સે પોતાનો 100મો ગોલ કર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફક્ત બે જ દેશોએ FIFA વર્લ્ડ કપમાં 200 થી વધુ ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપમાં 200 થી વધુ ગોલ કરનારા દેશો છે  જર્મની અને બ્રાઝિલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જર્મની અને બ્રાઝિલ પછી, આર્જેન્ટિના ત્રીજા સ્થાને છે, જેણે 150 થી વધુ ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફ્રાન્સ, ઈટાલી, સ્પેન અને ઈંગ્લેન્ડના FIFA વર્લ્ડ કપમાં 100 થી 150 ની વચ્ચે ગોલ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM