Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024 : બજેટના દિવસે કેવી રહેતી હોય છે શેરબજારની સ્થિતી, જાણો છેલ્લા 10 વર્ષની શું રહી હતી સ્થિતી

Budget 2024: બજાર માટે બજેટનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા 10 વર્ષમાં બજેટના દિવસે માર્કેટમાં -2.43 ટકાથી લઈને 5 ટકા સુધીની વધઘટ જોવા મળી છે.

| Updated on: Jun 14, 2024 | 2:50 PM
Budget Day Market Movement History:શેરબજાર માટે બજેટનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. લોકસભા ચુંટણીના પરિણામ બાદ ફરી એક વાર નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકાર બની છે અને ફરી એક વાર નિર્મલા સીતારમણ નાણામંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે,આજે અમે તમને બજેટની શેર બજાર પર શું અરસ થાય છે બજેટના દિવસે માર્કેટની ગતિવિધી કેવી હોય છે તેના વિશે જણાવીશું.

1 / 7
નાણાપ્રધાન નિર્મલ સીતારમણ દ્વારા ફેબ્રુઆરી 2024 ના  જાહેર કરાયેલ વચગાળાના બજેટમાં રોકાણકારોને ઉત્સાહ ન મળતાં બજારો સપાટ બંધ રહ્યા હતા. નિફ્ટી 50 28.25 પોઈન્ટ્સ અથવા -0.13% ઘટીને 21,697.45 પર બંધ થયો જ્યારે સેન્સેક્સ 106.81 પોઈન્ટ્સ અથવા 0.15%ના ઘટાડા સાથે 71,645.30 પર બંધ થયો.

2 / 7
છેલ્લા 10 વર્ષમાં બજેટના દિવસે શેરબજારમાં ટ્રેડિંગ- સેન્સેક્સઃ BSE ના મુખ્ય સૂચકાંક સેન્સેક્સની વાત કરીએ તો બજેટના દિવસે તેમાં ઘણી વધઘટ જોવા મળે છે. ફેબ્રુઆરી 2014માં વચગાળાના બજેટના દિવસે સેન્સેક્સમાં 0.48 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તે જ વર્ષમાં સંપૂર્ણ બજેટ 10 જુલાઈ 2014ના રોજ -0.28 ટકા ઉછાળો જોવા મળ્યો હતો.

3 / 7
28 ફેબ્રુઆરી 2015 0.65 ટકા, 01 ફેબ્રુઆરી 2016 -0.10 ટકા, 01 ફેબ્રુઆરી 2017 1.81 ટકા, 01 ફેબ્રુઆરી 2018 - 0.10 ટકા,01 ફેબ્રુઆરી 2019ના રોજ 0.58 ટકા, 05 જુલાઈ 2019ના રોજ -1.14 ટકા, 01 ફેબ્રુઆરી 2020ના રોજ -2.51 ટકા, 01 ફેબ્રુઆરી 2021ના રોજ 4.74 ટકા, 01 ફેબ્રુઆરી 2022ના રોજ 1.37 ટકા અને ફેબ્રુઆરી 2021ના રોજ -0.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

4 / 7
નિફ્ટી: નેશનલ સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક નિફ્ટી50 માં  પણ બજેટમાં ઘણી વધઘટ જોવા મળે છે. બજેટના દિવસે 17 ફેબ્રુઆરી 2014 ના રોજ નિફ્ટી -0.41 ટકા, 10 જુલાઇ 2014 -0.23 ટકા વધારો નોંધાયો હતો.

5 / 7
28 ફેબ્રુઆરી 2015 0.65 ટકા, 01 ફેબ્રુઆરી 2016 -0.10 ટકા, 01 ફેબ્રુઆરી 2017 1.81 ટકા, 01 ફેબ્રુઆરી 2018 - 0.10 ટકા,01 ફેબ્રુઆરી 2019ના રોજ 0.58 ટકા, 05 જુલાઈ 2019ના રોજ -1.14 ટકા, 01 ફેબ્રુઆરી 2020ના રોજ -2.51 ટકા, 01 ફેબ્રુઆરી 2021ના રોજ 4.74 ટકા, 01 ફેબ્રુઆરી 2022ના રોજ 1.37 ટકા અને ફેબ્રુઆરી 2021ના રોજ -0.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

28 ફેબ્રુઆરી 2015 0.65 ટકા, 01 ફેબ્રુઆરી 2016 -0.10 ટકા, 01 ફેબ્રુઆરી 2017 1.81 ટકા, 01 ફેબ્રુઆરી 2018 - 0.10 ટકા,01 ફેબ્રુઆરી 2019ના રોજ 0.58 ટકા, 05 જુલાઈ 2019ના રોજ -1.14 ટકા, 01 ફેબ્રુઆરી 2020ના રોજ -2.51 ટકા, 01 ફેબ્રુઆરી 2021ના રોજ 4.74 ટકા, 01 ફેબ્રુઆરી 2022ના રોજ 1.37 ટકા અને ફેબ્રુઆરી 2021ના રોજ -0.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

6 / 7
ભારતીય શેરબજારમાં તેજી- ભારતીય બજારોમાં છેલ્લા કેટલાક સમયથી તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે સેન્સેક્સ અને નિફ્ટીએ લગભગ 20 ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન મિડકેપ અને સ્મોલકેપનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. લગભગ 48 ટકા રિટર્ન આપ્યું છે. આ વખતે બજેટ વચગાળાનું હશે. આ કારણે કોઈ મોટી જાહેરાત થવાની આશા નથી, પરંતુ તેની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઇન્ફ્રા, ફર્ટિલાઇઝર જેવા મહત્વના ક્ષેત્રો પર સરકારનો ખર્ચ ચાલુ રહેશે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">