AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : થલાપતિ વિજયે તેના પિતા વિરુદ્ધ કર્યો હતો કેસ, જાણો કારણ

થલાપતિ વિજય ચર્ચામાં છે. એક તરફ, સેલિબ્રિટીઓ તેમને અભિનંદન આપી રહ્યા છે તો બીજી તરફ, લોકો તેમના વિશે સર્ચ કરી રહ્યા છે. ચાલો તમને તેમના પરિવાર વિશે તેમજ વિજયે પિતા પર કરેલા કેસ વિશે વાત કરીએ.

| Updated on: May 04, 2026 | 4:03 PM
Share
 તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તમિલ અભિનેતા થલાપતિ વિજયે ઇતિહાસ રચ્યો છે. તેમના રાજકીય પક્ષ, ટીવીકે, સૌથી વધુ બેઠકો જીતી હતી. જોકે પરિણામો હજુ બાકી છે, ફિલ્મ સ્ટાર્સ પહેલાથી જ વિજયને અભિનંદન આપી રહ્યા છે. નાનીથી લઈને ટાઇગર શ્રોફ સુધી બધાએ અભિનંદન પાઠવ્યા છે.

1 / 7
234 વિધાનસભા બેઠકો ધરાવતા તમિલનાડુમાં, ટીવીકે હાલમાં 109 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યું છે.સાઉથ સિનેમાના સુપરસ્ટાર જોસેફ વિજય જેને ચાહકો પ્રેમથી થલાપતિ કહે છે. તેમણે  તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં બધાને ચોંકાવી દીધા છે. થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કડગમ સૌથી મોટી પાર્ટી બની સામે આવી છે.

2 / 7
થલાપતિના પિતાનું નામ એસએ ચંદ્રશેખર છે. તેના પિતા નિર્દેશક, નિર્માતા,લેખક અને અભિનેતા રહી ચૂક્યા છે. તેની માતાનું નામ શોબા ચંદ્રશેખર છે. જે પ્લેબેક સિંગર રહીચૂકી છએ. માતા હિન્દુ છે.

3 / 7
થલાપતિ વિજયે સંગીતા સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ મુજબ સંગીતાએ છુટાછેડાની અરજી દાખલ કરી છે.થલાપતિ વિજયને 2 બાળકો છે. તેમના દિકરાનું નામ જેસન સંજય છે. જેસનનો જન્મ 2000માં થયો હતો. તે ફિલ્મ નિર્દેશક બનવાના રસ્તા પર છે. તેની દીકરીનું નામ દિવ્યા સાશા છે.

4 / 7
વિજયના પિતાએ ચૂંટણી પંચમાં 'ઓલ ઈન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઈયક્કમ' નામની એક પાર્ટી બનાવી હતી, જેમાં તેઓ પોતે મહાસચિવ હતા. વિજયનો અસંમત હતો. થલાપતિ વિજયે સ્પષ્ટતા કરી હતી કે તેમનો આ પક્ષ સાથે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ નથી અને તેમના પિતાએ તેમની સંમતિ વિના તેમના નામ અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો છે.

5 / 7
 કાનૂની કાર્યવાહી વિજયે આ દાવો તેમના પિતાને તેમના નામ, ફોટોગ્રાફ્સ અથવા ફેન ક્લબના નામનો ઉપયોગ કરીને કોઈપણ રાજકીય સભા અથવા જાહેર સભાનું આયોજન કરવાથી રોકવા માટે દાખલ કર્યો હતો.

6 / 7
આજે વિજય થલાપતિના પિતા વિજયની જીતથી ખુશ છે. (all photo : PTI)

7 / 7

અભિનેતામાંથી રાજકારણમાં એન્ટ્રી કરનાર વિજય થલાપતિનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન

જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ

રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો

અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક

મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">