AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભણવામાં ‘ઢ’ હતી આ અભિનેત્રી, Question પેપર ખરીદવા માટે ખર્ચ કર્યા હતા 20 હજાર રુપિયા

ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે ભણવામાં ખુબ નબળી હતી. તેમણે પરિક્ષામાં ચોરી કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળ રહી ન હતી. તેમણે Question પેપર ખરીદવા માટે 20 હજાર રુપિયા ખર્ચ કર્યા હતા.

| Updated on: Jun 10, 2026 | 9:47 AM
Share
તેજસ્વી પ્રકાશ આજે ટીવીની દુનિયામાં એક મોટું નામ બની ગઈ છે. તે છેલ્લા 14 વર્ષથી એક્ટિંગની દુનિયામાં છે. તેમણે વર્ષ 2012માં ટીવી શો 2612થી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી.

1 / 6
 ત્યારબાદ અત્યારસુધીના કરિયરમાં તેમણે નાગિન 6 સહિત અનેક મોટા ટીવી શોમાં કામ કર્યું છે. તેમજ પોતાની મહેનતથી ખુબ નામ કમાયું છે. પરંતુ શું તમે જાણો છો કે, તેજસ્વી જેટલી ફેમસ છે તેટલી ભણવામાં નબળી હતી.

2 / 6
આજે 10 જૂનના રોજ તેજસ્વી પ્રકાશ પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો ચાલો તેની સાથે જોડાયેલો કિસ્સો જાણીએ. જે ખુદ તેમણે શેર કર્યો હતો. તેજસ્વી પ્રકાશે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિન્યરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ભણવામાં ઢગલાનો ઢ હતી.

3 / 6
વર્ષ 2023માં બ્રુટ ઈન્ડિયાએ એક ઈન્ટરવ્યુમાં તેમને પુછ્યું હતુ કે, શું તે એન્જિન્યરિંગમાં કેવી હોશિયાર હતી. તેમણે આ વાત પરકહ્યું કે, મે Question ખરીદવા માટે અંદાજે 20 હજાર રુપિયા ખર્ચ કર્યા હતા.

4 / 6
 તેજસ્વી પ્રકાશ ડેલી સોપની સાથે રિયાલિટી શો પણ કરી ચૂકી છે. તે ખતરો કે ખેલાડી 10 અને સલમાન ખાનનો રિયાલિટી શો બિગ બોસ 15નો ભાગ રહી ચૂકી છે.તેમજ વિનર પણ છે.

5 / 6
આ શોમાં કરણ કુંદ્રા તેની સાથે જોવા મળ્યો હતો. બિગ બોસમાં કરણ અને તેજસ્વી પ્રકાશ એકબીજાને દિલ આપી બેઠા હતા. બિગ બોસની 15મી સીઝન વર્ષ 2021માં આવી હતી. ત્યારથી બંન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા કરણે લગ્ન માટે તેજસ્વી પ્રકાશને પ્રપોઝ પણ કર્યું હતુ.

6 / 6

Happy Birthday Tejasswi Prakash: ભારત નહીં પણ આ દેશમાં જન્મી છે તેજસ્વી પ્રકાશ, 13 વર્ષ પહેલા કરી હતી કરીઅરની શરુઆત અહી ક્લિક કરો

Follow Us
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video

નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video

સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video

સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત

9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB

મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા

મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા

અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!

g clip-path="url(#clip0_868_265)">