AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Tejasswi Prakash: ભારત નહીં પણ આ દેશમાં જન્મી છે તેજસ્વી પ્રકાશ, 13 વર્ષ પહેલા કરી હતી કરીઅરની શરુઆત

બિગ બોસ 15 દરમિયાન, અભિનેત્રીએ તેના સાથી સ્પર્ધકો પ્રતીક સહજપાલ અને શમિતા શેટ્ટીને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ભારતમાં 6 મહિનાથી વધુ સમય સુધી નહીં રહી શકે. અભિનેત્રીનો જન્મ પણ 10 જૂન, 1993ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થયો હતો અને તેનો ઉછેર પણ ત્યાં જ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 11:46 AM
Share
Happy Birthday Tejasswi Prakash: સલમાન ખાનનો લોકપ્રિય શો બિગ બોસ જીતનારી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ આજે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. અભિનેત્રીએ બિગ બોસની 15મી સીઝનમાં ભાગ લીધો હતો અને તે આ સીઝનની વિજેતા પણ હતી. (ફોટો ક્રેડિટ- @tejasswiprakash)

1 / 6
આ સિવાય તે આ શોમાં તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથેના રોમાંસને લઈને પણ ચર્ચામાં હતી. અભિનેત્રી તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. ચાલો આ અવસર પર જાણીએ નાગિન ફેમ તેજસ્વી પ્રકાશના જીવન સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા તથ્યો વિશે જાણીએ. (ફોટો ક્રેડિટ- @tejasswiprakash)

2 / 6
અભિનેત્રી તેજસ્વી પ્રકાશે ભલે દેશભરમાં ઘણું નામ કમાવ્યું હોય અને પોતાની નખરાળી સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા હોય, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનેત્રી ભારતની નથી અને તે UAEની રહેવાસી છે. (ફોટો ક્રેડિટ- @tejasswiprakash)

3 / 6
બિગ બોસ 15 દરમિયાન, અભિનેત્રીએ તેના સાથી સ્પર્ધકો પ્રતીક સહજપાલ અને શમિતા શેટ્ટીને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ભારતમાં 6 મહિનાથી વધુ સમય સુધી નહીં રહી શકે. અભિનેત્રીનો જન્મ પણ 10 જૂન, 1993ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થયો હતો અને તેનો ઉછેર પણ ત્યાં જ થયો હતો. (ફોટો ક્રેડિટ- @tejasswiprakash)

4 / 6

5 / 6
અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો દરેક ચાહકોના હોઠ પર એક જ પ્રશ્ન હોય છે કે તેજસ્વી તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે ક્યારે લગ્ન કરી રહી છે. કપલ આ પ્રશ્નનો ગોળ ગોળ જવાબ આપે છે અને એ પણ કહે છે કે છેલ્લા કેટલાક સમયથી તેનું ધ્યાન તેની કારકિર્દી પર છે. પરંતુ કપલના રોમેન્ટિક ફોટોશૂટ અને વીડિયો ચાહકોમાં લોકપ્રિય રહે છે. (ફોટો ક્રેડિટ- @tejasswiprakash)

6 / 6
Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">