AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જે રેફરીને USAમાં એન્ટ્રી ન મળી તેને ફિફા પુરો પગાર આપશે, કેટલા પૈસા મળશે?

આ વખતનો ફૂટબોલ વર્લ્ડ કપ પહેલા કરતા બિલકુલ અલગ છે કારણ કે પહેલીવાર તેનું આયોજન 3 દેશો એકસાથે કરી રહ્યા છે અને પહેલીવાર 48 ટીમો તેમાં ભાગ લઈ રહી છે. એક રેફરીનો પણ વિવાદ સામે આવ્યો હતો.

| Updated on: Jun 15, 2026 | 8:26 AM
Share
અમેરિકા,કેનેડા અને મેક્સિકોમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડકપ 2026ની શરુઆત થઈ ચૂકી છે. આ વર્લ્ડકપ ખુબ વિવાદાસ્પદ રહ્યો છે. જેમાં એક મોટો વિવાદ સોમાલિયાઈ રેફરી ઓમાર આર્ટાનને અમેરિકાના વીઝા ન મળવાનો પણ હતો. જેને લઈ અમેરિકા અને ફીફાની ખુબ અલોચના થઈ રહી છે.

1 / 5
સોમાલિયાના રેફરી અર્ટાનને ફીફાએ વર્લ્ડકપ માટે નિયુક્ત કર્યો હતો પરંતુ અમેરિકા પહોંચવા પર તપાસ એજન્સીઓએ એરપોર્ટ પર જ 11 કલાક તેની પુછપરછ કરી હતી. ત્યારબાદ વિઝા રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અર્ટાન પોતાના દેશ સોમાલિયા પરત ફર્યો હતો.

2 / 5
પરંતુ અર્ટાન મામલે હવે ફીફા વર્લ્ડકપે એક મોટો નિર્ણય લીધો છે. બીબીસીના રિપોર્ટ મુજબ ફીફાએ નક્કી કર્યું કે, વર્લ્ડકપમાં ભાગ ન લઈ શકેલા ઓમાર અર્ટાનને ટૂર્નામેન્ટની સંપૂર્ણ સેલેરી આપવામાં આવશે.

3 / 5
હવે સવાલ એ છે કે, અર્ટાનને વર્લ્ડકપની સેલેરીના રુપે કેટલા પૈસા મળશે. તો રિપોર્ટ મુજબ હાલમાં સ્પષ્ટ નથી કારણ કે,  આ વર્લ્ડકપનો ભાગ લઈ રહેલા રેફરીઓને કેટલો પગાર મળશે. જેનો ખુલાસો હજુ થયો નથી.

4 / 5
 રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ રેફરીઓને ટૂર્નામેન્ટની ફી મળશે. તમને જણાવી દઈએ કે, આ વખતે FIFA World Cup 2026માં કુલ 104 મેચ રમાવાની છે. જેના માટે  51 રેફરી,88 આસિસ્ટન્ટ રેફરી અને 30 વીડિયો આસિસ્ટન્ટ રેફરી ભાગ લઈ રહ્યા છે. ( all Photo: Getty Images)

5 / 5

FIFA વર્લ્ડ કપએ વિશ્વની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત પુરુષોની રાષ્ટ્રીય ટીમો વચ્ચેની ફૂટબોલ સ્પર્ધા છે, અહી ક્લિક કરો

Follow Us
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે

તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video

4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન

વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">