AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મગજને નિયંત્રિત કરે છે આ 7 સુપર ફૂડ, જાણો શક્તિ વધારવા માટે ઘરેલુ રીત

મગજની નબળાઇ યાદશક્તિને ધીમી કરે છે. આવા લોકોની કઈક નવું શીખવાની ક્ષમતા પણ ઘટી જાય છે. આ સમસ્યાઓને દૂર કરવા અને મગજની શક્તિ વધારવા માટે 7 હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ તમારા મગજના સ્વાસ્થ્ય માટે સારા છે.

| Updated on: Mar 11, 2024 | 6:31 PM
Share
મગજ સમગ્ર શરીરને નિયંત્રિત કરે છે. ઓમેગા ફેટી એસિડ્સ, વિટામિન્સ અને મિનરલ્સ મગજને શક્તિ પૂરી પાડે છે. તે મગજને સ્વસ્થ બનાવે છે અને યાદશક્તિ વધારે છે. જો તમને વાંચેલું યાદ ન હોય તો આ ખોરાક ખાઓ. (Photo - Canva)

1 / 9
એવું નથી કે કેળા માત્ર સ્નાયુઓ માટે જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ અને વિટામિન સી હોય છે જે હેપ્પી હોર્મોન્સ વધારે છે. આ કારણે તમારું મગજ સારી રીતે કામ કરે છે.(Photo - Canva)

2 / 9
અખરોટનો આકાર જોઈને જ તમે કહી શકો છો કે તે મગજ માટે બનાવવામાં આવ્યું છે. 2020 માં હાથ ધરવામાં આવેલ સંશોધન સૂચવે છે કે આ ડ્રાય ફ્રુટ મગજના સ્વાસ્થ્ય અને સમજશક્તિને વધારે છે. (Photo - Canva)

3 / 9
લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન A, વિટામિન K અને આયર્ન હોય છે. આ પોષક તત્ત્વો તમારા મગજના કોષોને વિકસાવવામાં મદદ કરે છે જે તમારી વિચારવાની અને યાદ રાખવાની ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. (Photo - Canva)

4 / 9
નારંગી ખાવાથી મગજની શક્તિ વધે છે. વિટામિન સી ન્યુરોટ્રાન્સમીટરનું ઉત્પાદન વધારે છે. સેરોટોનિન અને ડોપામાઇન તમારા જ્ઞાનાત્મક કાર્યને નિયંત્રિત કરે છે. (Photo - Canva)

5 / 9
હૃદય, કિડની અને લીવરની જેમ તમારા મગજને પણ એન્ટીઑકિસડન્ટની જરૂર હોય છે. જે ફ્રી રેડિકલના નુકસાનથી રક્ષણ આપી શકે છે. આ માટે બ્રોકોલી ખાવી જરૂરી છે. (Photo - Canva)

6 / 9
બ્લૂબેરીમાં ફ્લેવેનોલ હોય છે જે મગજને એક્ટિવ રાખે છે. આ ખાવાથી ઉંમર વધવાથી થતા ડિમેન્શિયા અને અલ્ઝાઈમર રોગથી બચી શકાય છે અને યાદશક્તિ પણ સ્વસ્થ રહે છે. (Photo - Canva)

7 / 9
આ ફેન્સી ફૂડ એવોકાડોમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે મગજના કામકાજ માટે સારી હોય છે. તે મગજના વિકાસમાં મદદ કરે છે અને માનસિક નબળાઈ દૂર કરે છે. (Photo - Canva)

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકરી માટે છે. કયું વિટામિન તમારા શરીર અને બોડી માટે યોગ્ય છે તે અંગે નિષ્ણાત પાસે સલાહ લીધા બાદ કોઈ પણ વસ્તુ આરોગવી.

9 / 9
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">