BEL ભરતી 2024 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં આવી છે ભરતી, આટલી જગ્યાઓ છે ખાલી

આજે અમે તમને BEL ભરતી પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ભરતી પ્રક્રિયામાં વ્યક્તિ કેવી રીતે અરજી કરી શકે છે અને તેની છેલ્લી તારીખ શું હશે? BEL ભરતી પ્રક્રિયામાં કેવી રીતે અરજી કરવી અને કેટલી જગ્યાઓ છે અને આ ભરતી પ્રક્રિયામાં કોણ અરજી કરી શકે છે અને BEL મહત્તમ વય મર્યાદા શું હશે, તે અહીં જણાવવામાં આવશે.

| Updated on: Mar 05, 2024 | 2:51 PM
આ ભરતી પ્રક્રિયામાં આવેદન કરવાની શરૂઆતની તારીખ 28-02-2024 છે અને તેની છેલ્લી તારીખ 13-03-2024 છે. આ ભરતી પ્રક્રિયામાં લઘુત્તમ વય 28 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ છે. આ ભરતી પ્રક્રિયા માટે અરજી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે.

1 / 5
BEL 157 જગ્યા પર ટ્રેની એન્જિનિયરની ભરતી કરી રહ્યા છે. આ ફોર્મ ભરવા માટે જનરલ કેટેગરી, ઓબીસી, EWSના ઉમેદવારોએ 150 રુપિયા + 18 ટકા GST ફી આપવાની રહેશે. તેમજ SC/ST ઉમેદવારોને ફ્રીમાં ફોર્મ ભરવાનું રહેશે.

2 / 5
જરુરી ડોક્યુમેન્ટ્સ : આધાર કાર્ડ, માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર(જો હોય  તો), જન્મતારીખનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો જરુરી છે. વધારે માહિતી માટે નોટિફિકેશન જોઈ લેવું. આ ભરતી પ્રક્રિયામાં સિલેક્શન પ્રક્રિયા, પહેલા એક્ઝામ આપવાની રહેશે અને પછી તેના મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારની પસંદગી કરવાની રહેશે.

3 / 5
આ રીતે કરો અરજી : સૌ પ્રથમ તમારે BEL ભરતીની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે, ત્યારબાદ તમારે ત્યાં તમારી જરૂરી માહિતી ભરવાની રહેશે. બધી માહિતી યોગ્ય રીતે ભર્યા પછી, ફોર્મ ફી ચૂકવવાની રહેશે.

4 / 5
તમામ ઉમેદવારો માટે ચુકવણીની રકમ અલગ-અલગ રાખવામાં આવી છે. ફી ભર્યા પછી તમારું ફોર્મ ભરવામાં આવે છે અને તમે તે ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને ભવિષ્યના કામ માટે તમારું રજિસ્ટર આઈડી અને પાસવર્ડ સુરક્ષિત રાખો. તમારા દ્વારા દાખલ કરેલા નંબર અને ઈમેલ આઈડી ફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેને સુરક્ષિત પણ રાખો.

5 / 5

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

g clip-path="url(#clip0_868_265)">