તમે પર્સનલ લોન લેવાનું વિચારો છો? તો જાણો ફ્લેટ ઈન્ટરેસ્ટ રેટ પર લોન લેવી કે રિડ્યુસિંગ રેટ પર લેવી

લોકોને ક્યારે અચાનક રૂપિયાની જરૂરિયાત આવી જાય તેની કોઈને ખબર નથી. આ સ્થિતિમાં માટે બેસ્ટ ઓપ્શન પર્સનલ લોન છે. આ લોન અસુરક્ષિત હોવાથી બેંક તેના પર વધારે વ્યાજ વસૂલે છે. તમને જણાવી દઈએ કે ઘણી બેંક પર્સનલ લોન પર 24 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ પણ વસૂલે છે.

| Updated on: Mar 02, 2024 | 1:58 PM
લોકોને ક્યારે અચાનક રૂપિયાની જરૂરિયાત આવી જાય તેની કોઈને ખબર નથી. આ સ્થિતિમાં માટે બેસ્ટ ઓપ્શન પર્સનલ લોન છે. આ લોન અસુરક્ષિત હોવાથી બેંક તેના પર વધારે વ્યાજ વસૂલે છે. બેંક આ લોન ઝડપથી આપતી હોય છે. તમને જણાવી દઈએ કે ઘણી બેંક પર્સનલ લોન પર 24 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ પણ વસૂલે છે.

1 / 5
આ જોતા સવાલ એ થાય કે પર્સનલ લોન લેતી વખતે ફ્લેટ રેટ વિકલ્પ પસંદ કરવો કે રિડ્યુસિંગ રેટ પર લેવી. ચાલો જાણીએ કે આ બંનેમાંથી કયો સોદો ફાયદાકારક છે. બેન્કિંગ નિષ્ણાતોના મતે લોન ફ્લેટ રેટને બદલે રિડ્યુસિંગ રેટ પર લેવી જોઈએ.

2 / 5
રિડ્યુસિંગ રેટ પર પર્સનલ લોન લેવાથી તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે. એક ઉદાહરણ દ્વારા આ સમજીએ. જો તમે બેંકમાંથી 3 વર્ષ માટે 12 ટકાના ફ્લેટ રેટ પર 5 લાખ રૂપિયાની પર્સનલ લોન લઈ રહ્યા છો, તો તમારે અંદાજે 1,80,000 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે તમારો માસિક EMI 18,889 રૂપિયા રહેશે.

3 / 5
જો તમે 12 ટકાના રિડ્યુસિંગ રેટ પર 5 લાખ રૂપિયાની લોન લો છો, તો તમારે વ્યાજ તરીકે 97,858 રૂપિયા આપવા પડશે. આ રીતે તમારા 82,142 રૂપિયાની બચત થશે. રિડ્યુસિંગ રેટ પર હોમ લોન લેવાથી તમારો EMI દર મહિને 16,607 રૂપિયા આવશે.

4 / 5
જો તમારો ક્રેડિટ સ્કોર 750 અથવા તેનાથી વધારે હશે તો જુદી-જુદી બેંક તમને સસ્તા દરે પર્સનલ લોન આપશે. આ ઉપરાંત લોન લેવા માટે સેલેરી એકાઉન્ટનો ઉપયોગ કરો. બેંક પગારદાર લોકોને ઓછા વ્યાજ પર પર્સનલ લોન આપે છે. આ ઉપરાંત લોન પરના વ્યાજની તુલના કરો અને જે બેંક ઓછા વ્યાજ પર લોન આપે છે તે બેંકમાંથી લોન લેવી જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">