AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga predictions : 2025માં બધુ બરબાદ થઈ જશે,લોહીયાળ જંગથી લઇને કુદરતી આફતો સુધી..જાણો બાબા વેંગાની અતિ ભયાનક આગાહી

12 વર્ષની ઉંમરે, બાબા વેંગાએ એક ઘટનામાં પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી, ત્યારબાદ તેમણે દાવો કર્યો કે તેમને ભવિષ્ય જોવાની શક્તિ મળી છે. બાબા વેંગાએ 9/11 હુમલા, ચેર્નોબિલ અકસ્માત અને રાજકુમારી ડાયનાના મૃત્યુ જેવી ઘણી ઐતિહાસિક ઘટનાઓની આગાહી કરી હતી, જેના કારણે તેમની આગાહીઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ હતી.

| Updated on: Jun 06, 2025 | 3:02 PM
Share
 બાબા વેંગા, જેમનું પૂરું નામ વાંગેલીયા પાંડેવા ગુશ્તેરોવા હતું, તે એક બલ્ગેરિયન રહસ્યવાદી અને ભવિષ્યવેત્તા હતા. બાબા વેંગાએ ઘણી ભયાનક આગાહીઓ કરી છે. તેમને બાલ્કન્સના નાસ્ત્રેદમસ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ સ્ટ્રુમિકા (તે સમયે ઓટ્ટોમન સામ્રાજ્ય, હવે ઉત્તર મેસેડોનિયા) માં થયો હતો.

1 / 8
12 વર્ષની ઉંમરે, તેમણે એક તોફાનમાં પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી, ત્યારબાદ તેમણે દાવો કર્યો કે તેમને ભવિષ્ય જોવાની શક્તિ મળી છે. બાબા વેંગાએ 9/11 હુમલા, ચેર્નોબિલ અકસ્માત અને રાજકુમારી ડાયનાના મૃત્યુ જેવી ઘણી ઐતિહાસિક ઘટનાઓની આગાહી કરી હતી, જેના કારણે તેમની આગાહીઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ હતી.

2 / 8
મૃત્યુ પછી પણ, આજે આગાહીઓની ચર્ચા : તેમનું અવસાન 1996 માં થયું હતું, પરંતુ તેમની આગાહીઓ હજુ પણ લોકોનું ધ્યાન ખેંચે છે. તેમની આગાહીઓ 85% સચોટ હોવાનો દાવો કરવામાં આવે છે, જોકે ઘણા લોકો તેને સંયોગ માને છે અને તેમની સત્યતા પર પ્રશ્ન ઉઠાવે છે.

3 / 8
2025 માટે બાબા વેંગાની ઘણી આગાહીઓ પ્રકાશમાં આવી છે, જેમાં ત્રીજા વિશ્વયુદ્ધ, કુદરતી આફતો અને વૈજ્ઞાનિક પ્રગતિ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ ભવિષ્યવાણીઓમાં સૌથી પ્રખ્યાત અને ભયાનક ત્રીજા વિશ્વયુદ્ધ સાથે સંબંધિત છે, જે સીરિયાના પતન સાથે શરૂ થશે અને લોહીની નદીઓ વહેશે તેવું કહેવાય છે.

4 / 8
બાબા વેંગાએ કહ્યું હતું કે, જ્યારે સીરિયાનું પતન થશે, ત્યારે પશ્ચિમ અને પૂર્વ વચ્ચે એક મોટું યુદ્ધ શરૂ થશે. વસંતઋતુમાં, પૂર્વમાં એક યુદ્ધ શરૂ થશે, જે ત્રીજા વિશ્વયુદ્ધનું સ્વરૂપ લેશે, અને તે પશ્ચિમનો નાશ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, સીરિયા વિજેતાના પગે પડશે, પરંતુ તે વિજેતા નહીં હોય.

5 / 8
વેંગાએ 2025 માં યુરોપમાં એક મોટા યુદ્ધની આગાહી કરી હતી, જે સમગ્ર ખંડને બરબાદ કરી શકે છે અને વસ્તીને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે આ યુદ્ધનું નેતૃત્વ રશિયા કરશે, અને રશિયા આ યુદ્ધમાં વિજયી બનશે અને વિશ્વનો માલિક બનશે.

6 / 8
વેંગાએ કહ્યું કે 2025 માં માનવજાતનો એલિયન્સ સાથે સંપર્ક થશે, જે કોઈ મોટી રમતગમતની ઇવેન્ટ (જેમ કે સુપર બાઉલ અથવા વિમ્બલ્ડન) દરમિયાન થઈ શકે છે. આ સંપર્ક વૈશ્વિક કટોકટી અથવા પરિવર્તન તરફ દોરી શકે છે. તમને જણાવી દઈએ કે, બાબા વેંગાની આગાહીઓ 85% સચોટ માનવામાં આવે છે. તેણીએ ૯/૧૧ ના હુમલા, ચેર્નોબિલ અકસ્માત, રશિયા-યુક્રેન યુદ્ધ અને રાજકુમારી ડાયનાના મૃત્યુ જેવી ઘટનાઓની આગાહી કરી હતી.

7 / 8
નોંધ : આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. Tv9 ગુજરાતી આ આગાહીઓની પુષ્ટિ કરતું નથી.

8 / 8

આ પણ વાંચો-Baba Vanga predictions : 2025માં બધુ બરબાદ થઈ જશે,લોહીયાળ જંગથી લઇને કુદરતી આફતો સુધી..જાણો બાબા વેંગાની અતિ ભયાનક આગાહી

g clip-path="url(#clip0_868_265)">