AI Images: 500 વર્ષ પછી મુંબઈ કેવું દેખાશે? AI બોટે બનાવી ફ્યુચર તસવીર

AI Images: ભવિષ્યમાં મુંબઈ કેવું દેખાશે? આજે તમે તેના વિશે માત્ર અનુમાન લગાવી શકો છો, પરંતુ AI (Artificial Intelligence) તમારા અનુમાનને તસવીરમાં બદલી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 11:30 PM
વર્ષ 2023ની શરૂઆતથી AI બોટ્સ ચર્ચામાં છે. શરૂઆતમાં ChatGPTએ ઘણો બઝ બનાવ્યો હતો, પરંતુ હવે ફોટો મેકિંગ બોટ્સ પણ આ રેસમાં છે.

1 / 8
લોકો આ બોટ્સને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ બોટ્સ યુઝર્સના કમાન્ડ પર એક તસવીર ક્રિએટ કરી શકે છે.

2 / 8
કોઈપણ ચિત્ર બનાવવા માટે, આ AI બોટ્સ તેમની ઈન્ટિલિજન્સ અને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારીનો સહારો લે છે. પરંતુ આ તસવીરો અનોખી છે.

3 / 8
AI દ્વારા બનાવવામાં આવેલી તમામ તસવીરો એકબીજાથી અલગ છે. અમે આવા જ એક AI બોટને ભવિષ્યના મુંબઈનું ચિત્ર દોરવા કહ્યું.

4 / 8
AI બોટે અદ્ભુત ચિત્રો બનાવ્યા છે. તેમાં હાઈટેક સિટીની ઝલક જોવા મળે છે. મોટાભાગની તસવીરો નાઈટ વ્યૂમાં બનાવવામાં આવી છે, જેથી તેમની ચમક વધુ દેખાય.

5 / 8
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનેલી આ તસવીરો માત્ર એક ક્રિએશન છે. એ જરૂરી નથી કે ભવિષ્યમાં મુંબઈ કે અન્ય કોઈ શહેર આવું જ દેખાય.

6 / 8
તેથી આપણે ફક્ત મનોરંજન માટે AI દ્વારા બનાવેલ આ ચિત્રો જોવી જોઈએ. AI દ્વારા બનાવેલી તસવીરો પણ ક્યારેક ફની હોય છે.

7 / 8
AI બોટ્સની લિસ્ટમાં Midjourney સૌથી લોકપ્રિય છે. આ બોટ્સની મદદથી બનાવેલી તસવીરો વાસ્તવિક લાગે છે. ઘણી વખત લોકો તેમના કારણે મૂંઝવણમાં મૂકે છે. (Image : Social Media)

8 / 8

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">