AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલી: રાજુલામાં મારૂતિધામ તળાવનો થશે કાયાકલ્પ, 2.75 કરોડના ખર્ચે થશે વિકાસ- જુઓ ફોટો

અમરેલી: રાજુલામાં આવેલા મારૂતિધામ તળાવને ફરવાના સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. જેના માટે 2.75 કરોડનો ખર્ચ મંજૂર થયો છે. હવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ છથયા બાદ ટૂંક સમયમાં કામગીરી હાથ ધરાશે. સ્થાનિક ધારાસભ્ય હિરા સોલંકીએ આ તળાવની મુલાકાત લીધી એ સમયની જુઓ તસ્વીરો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2023 | 9:09 PM
Share
અમરેલીના રાજુલામાં આવેલુ મારૂતિધામ શહેરનું ઐતિહાસિક તળાવ છે. જેની આસપાસ, પથ્થરોની ખાણો અને હનુમાનજીનું મંદિર આવેલુ છે. વર્ષો પહેલા અહીં લોકો ફરવા માટે આવતા હતા.

1 / 6
હાલ જાળવણીના અભાવે અને તંત્રની નિરસતાને કારણે તળાવ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયુ છે. તળાવની આસપાસ દબાણ પણ કરવામાં આવ્યુ છે

2 / 6
હાલ આ તળાવને 2.75 કરોડના ખર્ચે ફરવા લાયક સ્થળ બનાવવાની મંજૂરી મળી છે. તળાવની આસપાસ બગીચો પણ બનશે. શહેરમાં એકપણ ફરવા લાયક સ્થળ ન હોવાથી છેલ્લા ઘણા સમયથી લોકોની માગણી હતી.

3 / 6
આ માગણીને ધ્યાને લઈને મંજૂરી મળ્યા બાદ હવે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે અને ટૂંક સમયમાં કામગીરી હાથ ધરાશે.

4 / 6
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ,સાગરભાઈ સરવૈયા,ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સહિત વેપારી મંડળ ટીમ સાથે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.

5 / 6
તળાવ આજુબાજુ કરાયેલા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી પણ કરવામાં આવશે.  ઝડપથી કામગીરી શરૂ કરવા માટે ધારસભ્ય હિરા સોલંકીએ એજન્સી અને અધિકારીઓને સૂચના આપી દીધી છે. શહેરના લોકોને હવે ફરવાલાયક સ્થળ માટે બહુ લાંબી રાહ નહીં જોવી પડે.  Input Credit- Jaydev Kathi- Rajula

6 / 6
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">