AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ફિફા વર્લ્ડ કપના 96 વર્ષના ઈતિહાસના 10 શ્રેષ્ઠ ફૂટબોલરો કોણ છે?

ફિફા વર્લ્ડ કપની 23મી આવૃત્તિ 12 જૂનથી શરૂ થઈ રહી છે. મેસ્સી અને રોનાલ્ડો સહિત અનેક સ્ટાર ફૂટબોલરો તેમાં ભાગ લેશે. તે પહેલાં, ચાલો વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની છાપ છોડનારા 10 શ્રેષ્ઠ ખેલાડીઓ પર એક નજર કરીએ.

| Updated on: Jun 09, 2026 | 6:26 PM
Share
FIFA વર્લ્ડ કપ 2026 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. FIFA વર્લ્ડ કપની 23મી આવૃત્તિ  12 જૂનથી શરૂ થશે. લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાસે 23મા FIFA વર્લ્ડ કપમાં ઇતિહાસ રચવાની તક છે. મેસ્સી અને ક્રિસ્ટિયાનો હાલમાં વિશ્વ ફૂટબોલના બે સૌથી મોટા ચહેરા છે. પરંતુ, શું તમે FIFA વર્લ્ડ કપના ઇતિહાસમાં 10 શ્રેષ્ઠ ફૂટબોલરો વિશે જાણો છો? ચાલો એક નજર કરીએ તે ખેલાડીઓ પર જેમને FIFA વર્લ્ડ કપના 96 વર્ષના ઈતિહાસમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

1 / 11
બ્રાઝિલના પેલે, જેને "બ્લેક પર્લ" તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે 1958માં 17 વર્ષની ઉંમરે પોતાનો પહેલો ફિફા વર્લ્ડ કપ રમ્યો હતો . પોતાના પહેલા વર્લ્ડ કપમાં ગોલ કરીને પેલે સૌથી નાની ઉંમરનો ફિફા ચેમ્પિયન બન્યો હતો. બ્રાઝિલને 1958 અને 1970 નો વર્લ્ડ કપ જીતાડવામાં પેલેએ સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. પેલેએ પોતાની કારકિર્દીમાં ત્રણ ફિફા વર્લ્ડ કપ જીત્યા હતા. જે રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. તે બ્રાઝિલનો ટોપ સ્કોરર છે, તેણે 92 મેચમાં 77 ગોલ કર્યા છે.

2 / 11
1986ના ફિફા વર્લ્ડ કપમાં મેરાડોનાએ આર્જેન્ટિનાનું નેતૃત્વ કર્યું હતું અને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. મેરાડોના ચાર વર્લ્ડ કપમાં રમ્યો હતો. મેરાડોના તેના ડ્રિબલિંગ માટે ફેમસ હતો. 1986ના ફિફા વર્લ્ડ કપમાં મેરાડોનાનો "હેન્ડ ઓફ ગોડ" વિવાદ, જેમાં હાથથી થયેલો ગોલ, વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી વિવાદિત ગોલ છે.

3 / 11
1974 ના ફિફા વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સને ફાઈનલમાં પહોંચાડવામાં જોહાન ક્રુફે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે આર્જેન્ટિના સામે બે ગોલ કર્યા હતા અને બ્રાઝિલને ફાઇનલમાંથી બહાર કરવામાં પણ ભૂમિકા ભજવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, નેધરલેન્ડ્સ ક્યારેય એ મેચ હાર્યું નથી જેમાં જોહાને ગોલ કર્યો હોય. તેમણે 48 આંતરરાષ્ટ્રીય મેચોમાં 33 ગોલ કર્યા હતા.

4 / 11
1974 ફિફા વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ જર્મની ટીમના કેપ્ટન ફ્રાન્ઝ બેકનહોઅરે ડિફેન્ડર હોવા છતાં 103 મેચમાં 114 ગોલ કર્યા હતા. તેણે જર્મનીને 1990 નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

5 / 11
બ્રાઝિલનો રોનાલ્ડો ફૂટબોલની દુનિયામાં તેની સ્પીડ, બોલ પર નિયંત્રણ અને ગોલ કરવાની ક્ષમતા માટે ફેમસ છે. રોનાલ્ડોએ 98 મેચમાં 62 ગોલ કર્યા હતા. તેણે બે વર્લ્ડ કપ (1994 અને 2002) જીત્યા હતા. રોનાલ્ડોએ વર્લ્ડ કપમાં કૂલ 15 ગોલ કર્યા હતા. રોનાલ્ડો 1994 ના ફિફા વર્લ્ડ કપમાં માત્ર 17 વર્ષનો હતો. 2002 ના વર્લ્ડ કપમાં તેણે સૌથી વધુ ગોલ કરી ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો હતો.

6 / 11
મીરોસ્લાવ ક્લોઝ ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેણે વર્લ્ડ કપ રેકોર્ડ 16 ગોલ કર્યા છે. તે જર્મનીનો ટોપ ગોલ સ્કોરર પણ છે.

7 / 11
જર્મનીના સૌથી વધુ કેપ્ડ ખેલાડી લોથર મેથ્યુસે 150 આંતરરાષ્ટ્રીય મેચોમાં 23 ગોલ કર્યા હતા. લોથર મેથ્યુસે 1990 માં  વેસ્ટ જર્મનીને વર્લ્ડ કપ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે પાંચ વર્લ્ડ કપ રમ્યા હતા અને તે એકમાત્ર જર્મન ખેલાડી છે જેને ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે.

8 / 11
ફેરેન્ક પુસ્કાસે હંગેરીનું નેતૃત્વ કર્યું હતું અને 85 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 84 ગોલ કર્યા હતા. હંગેરી કયારેય વર્લ્ડ કપ જીત્યું નથી પણ પુસ્કાસે દરેક વર્લ્ડ કપમાં ટીમ માટે બેસ્ટ પ્રદર્શન કર્યું હતું.

9 / 11
ઈંગ્લેન્ડનો જીમી ગ્રીવ્સ 1962ના ફિફા વર્લ્ડ કપમાં રમ્યો હતો. તે વર્લ્ડ કપ દરમિયાન તેણે એક પિચ ઈન્વેડર ડોગને બચાવીને હેડલાઈન્સ બનાવી હતી.

10 / 11
1998ના ફિફા વર્લ્ડ કપમાં ઝિનેદીન ઝિદાને ફ્રાન્સનું નેતૃત્વ કર્યું હતું. તેણે ફાઇનલમાં બે ગોલ કર્યા હતા. 2006ના ફિફા વર્લ્ડ કપમાં, ઝિદાને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ફ્રાન્સ માટે 108 મેચોમાં 31 ગોલ કર્યા હતા. (PC:PTI/GETTY)

11 / 11

Breaking News: IPLમાં સૌથી લાંબો છગ્ગો મારનાર ખેલાડી હવે શું કરે છે ? 18 વર્ષથી કોઈ તોડી નથી શક્યું તેનો રેકોર્ડ

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">