RCB ના  બે ખેલાડીઓની  IPL ટ્રોફીની હેટ્રિક

02-06-2026

IPL 2026 ફાઇનલમાં ગુજરાતને હરાવી RCBએ સતત બીજી વખત ટ્રોફી જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL ઈતિહાસમાં સતત બે ટાઈટલ જીતનાર ત્રીજી ટીમ બની RCB

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલી,  રજત પાટીદાર અને ભુવનેશ્વર કુમારે સતત બીજી ટ્રોફી જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCB ના બે ખેલાડી સુયશ શર્મા અને  ફિલ સોલ્ટે સતત ત્રીજી IPL સિઝનમાં ટ્રોફી જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2024માં KKR ચેમ્પિયન બન્યું ત્યારે સુયશ અને સોલ્ટ KKRમાં હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જે બાદ 2025ના  મેગા ઓક્શનમાં RCBએ બંનેને ટીમમાં સામેલ કર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCB એ  2025માં  IPL ટ્રોફી જીતી અને સુયશ-સોલ્ટે સતત બીજી ટ્રોફી જીતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે IPL 2026માં RCBએ સતત બીજી ટ્રોફી જીતી અને સુયશ-સોલ્ટે સતત ત્રીજી ટ્રોફી જીતી  હેટ્રિક બનાવી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM