AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adolfo Daniel Vallejo : મહિલા અમ્પાયર પર ટિપ્પણી પડી ભારે, સ્ટાર ખેલાડીને દંડ તરીકે ભરવી પડી કમાણીની અડધી રકમ!

પેરાગ્વેના ટેનિસ સ્ટાર ખેલાડી એડોલ્ફ ડેનિયલ વાલેજો ફ્રેન્ચ ઓપન દરમિયાન એક મોટા વિવાદમાં ફસાયો. રોલેન્ડ ગેરોસ (ટેનિસ સ્ટેડિયમ) ખાતે બીજા રાઉન્ડમાં હાર બાદ, વાલેજોને મહિલા અમ્પાયર સામે અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેને દંડ ફટકારવામાં આવ્યો છે.

| Updated on: Jun 02, 2026 | 9:50 AM
Share
22 વર્ષીય 	સ્ટાર ખેલાડીએ બ્રાઝિલના ચેર અમ્પાયર એના કાર્વાલ્હો પર સવાલ ઉઠાવ્યા બાદ તેને ટીકાનો સામનો કરવો પડ્યો . મોઇસ કુઆમે સામેની તેની હાર બાદ આ ઘટના બની હતી.

1 / 6
વાલેજોએ કહ્યું કે મહિલાના જગ્યા પર એક પુરુષ અમ્પાયરે આ રીતે મેચનું સંચાલન કરવું જોઈએ. મહિલા અમ્પાયર માટે આવા વાતાવરણને નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ફ્રેન્ચ ઓપનના આયોજકોએ આ ટિપ્પણીઓની સખત નિંદા કરી હતી. આયોજકોએ  કહ્યું કે આ અસ્વીકાર્ય છે.

2 / 6
ટુર્નામેન્ટ ડિરેક્ટર એમિલી મોરેસ્મોએ (Amelie Mauresmo) પુષ્ટિ આપી કે વાલેજોને ગ્રાન્ડ સ્લેમ ઇતિહાસમાં સૌથી મોટા દંડમાંથી એક દંડ ફટકારવામાં આવ્યો છે. મૌરેસ્મોએ કહ્યું આ તેની ઇનામી રકમનો લગભગ અડધો ભાગ છે.

3 / 6
કાર્યવાહી પછી વાલેજોએ સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગી. પુરુષ સિંગલ્સ ડ્રોમાં બીજા રાઉન્ડ સુધી પહોંચનારા ખેલાડીઓને 1,51,000 ડોલરની ઇનામી રકમ મળે છે.

4 / 6
દંડ તરીખે તેને આશરે 65 હજાર ડોલરનો ફટકારવામાં આવ્યો. એટલે કે આ દંડ આ વર્ષની ટૂર્નામેન્ટમાંથી વેલેજોની કમાણીના લગભગ અડધા જેટલો છે.

5 / 6
ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ડ સ્લેમના નિયમો અનુસાર રમતગમતની ભાવના વિરુદ્ધ વર્તન માટે ખેલાડીઓ પર આશરે 1,00,000 ડોલર સુધીનો દંડ લગાવી શકાય છે.

6 / 6

આ પણ વાંચો, FIFA World Cup 2026 : દુનિયાની સૌથી મોંઘી છે ફીફા વર્લ્ડ કપ ટ્રોફી, જાણો તેની કિંમત શું છે?

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">