AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pomegranate Benefits : દરરોજ એક વાટકી દાડમ ખાવાથી શું ફાયદા થાય છે?

દાડમમાં અનેક પ્રકારના વિટામિન હોય છે. દાડમમાં શક્તિશાળી એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે. જે શરીરના કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે દાડમને લાભદાયી માનવામાં આવે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં તે મદદ કરી શકે છે.

| Updated on: Jun 02, 2026 | 10:54 AM
Share
દાડમમાં પોલીફેનોલ્સ અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. દાડમ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળી શકે છે. નિષ્ણાતોના મતે, દાડમ ખાવાથી રક્ત પરિભ્રમણમાં નોંધપાત્ર સુધારો થાય છે અને હૃદય રોગનું જોખમ પણ ઘટી શકે છે.

1 / 6
દાડમમાં આયર્ન અને વિટામિન C બંને હોય છે. વિટામિન C શરીરને આયર્ન શોષવામાં મદદ કરી શકે છે. તેથી હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા લોકો માટે દરરોજ એક વાટકી દાડમ ખાવું વરદાનથી ઓછું નથી.

2 / 6
દાડમનો એક વાટકી શરીરને સારી માત્રામાં ડાયેટરી ફાઇબર પૂરું પાડી શકે છે. દાડમ કબજિયાતમાં રાહત આપે છે. દાડમ ખાવાથી પેટ સાફ રહે છે અને પાચનતંત્રને સરળતાથી કામ કરવામાં મદદ મળે છે.

3 / 6
નિષ્ણાતોના મતે, દાડમમાં રહેલા વિટામિન C અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો મોસમી બીમારીઓ અને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

4 / 6
નિષ્ણાતોના મતે, દાડમમાં રહેલા ગુણધર્મો રક્ત વાહિનીઓમાં બળતરા ઘટાડે છે. જે કુદરતી રીતે ઉચ્ચ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Heart Attack : સાંજે 7 વાગ્યા પછીની આ બેડ હેબિટ વધારી શકે છે હાર્ટ એટેકનું જોખમ!

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

g clip-path="url(#clip0_868_265)">