AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોના-ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ, નવી કિંમતો જોઈને આંચકો લાગશે

વૈશ્વિક બજારમાં ચાલી રહેલી હલચલ અને બદલાતા સમીકરણો વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ તેજીના કારણે સ્થાનિક બજારમાં સોનું અને ચાંદી બંને રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.

| Updated on: Jun 02, 2026 | 8:14 PM
Share
મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ અને નબળા અમેરિકી ડોલરને કારણે સોનાના ભાવમાં 1,050 રૂપિયાની તેજી આવી અને તે 1.61 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. ઓલ ઇન્ડિયા શરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા પ્યોરિટી (શુદ્ધતા) વાળા સોનાની કિંમતમાં 1,050 રૂપિયાનો વધારો થયો. સોમવારે બજાર બંધ થવાના સમયે તેનો ભાવ 1,60,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે વધીને (તમામ ટેક્સ સહિત) 1,61,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો.

1 / 5
ચાંદીના ભાવમાં પણ 1,300 રૂપિયાની તેજી આવી અને તે (તમામ ટેક્સ સહિત) 2,71,000  રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. અગાઉના સત્રમાં ચાંદીનો ભાવ 2,69,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 1 ટકા વધીને 4,528.75 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું, જ્યારે ચાંદી 2 ટકા વધીને 76.29 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ.

2 / 5
HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, કિંમતો એક મર્યાદિત દાયરામાં ઉપર-નીચે થતી રહી, કારણ કે રોકાણકારો જીઓ-પોલિટિકલ ઘટનાક્રમ અને અમેરિકાના આગામી આર્થિક આંકડાઓ પર વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી નરમાઈ, અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો અને નબળા ડોલરે સોના-ચાંદી (બુલિયન) ને ટેકો આપ્યો, જેનાથી સોમવારે આવેલા ઘટાડા બાદ કિંમતો સ્થિર થવામાં મદદ મળી.

3 / 5
મંગળવારે યુએસ-ઈરાન સંઘર્ષને લઈને ફરીથી ઊભી થયેલી જીઓ-પોલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે, ફ્યુચર્સ ટ્રેડિંગમાં સોનાના ભાવ આશરે 1 ટકા વધીને 10 ગ્રામ દીઠ 1.60 લાખ રૂપિયા થઈ ગયા.

4 / 5
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓગસ્ટ મહિના માટે સોનાનો કોન્ટ્રાક્ટ 1,313 રૂપિયા અથવા 0.82 ટકા વધીને 10 ગ્રામ દીઠ 1,60,554 રૂપિયા થઈ ગયો. આ દરમિયાન 8,150 લોટનું ટ્રેડિંગ થયું હતું. વૈશ્વિક બજારોમાં ન્યૂયોર્કમાં ઓગસ્ટ મહિના માટે Comex સોનાનો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ 63.79 ડોલર અથવા 1.42 ટકા વધીને 4,570.09 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો.

5 / 5

વર્ષ 2027 માં સોનું સસ્તું થશે કે વધારે મોંઘું ? માર્કેટના આ નવા આંકડાએ ઉડાવી દીધી બધાની ઊંઘ, જાણો અંદરની વાત…

Follow Us
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો

મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ

મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'

સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા

g clip-path="url(#clip0_868_265)">