AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મમ્મી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ચાહક, મહિલા ક્રિકેટર અરુંધતી રેડ્ડીનો પરિવાર જુઓ

અરુંધતી રેડ્ડી એક ભારતીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર છે. તેમનો જન્મ 10 એપ્રિલ 1997ના રોજ થયો હતો. 2025ની મહિલા ODI વર્લ્ડ કપ વિજેતા ટીમની સભ્ય પણ છે. અરુંધતી રેડ્ડીનો પરિવાર જુઓ

| Updated on: Jun 02, 2026 | 7:14 AM
Share
અરુંધતી રેડ્ડી એક ભારતીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર છે.  અરુંધતી રેડ્ડી 11 ઓડીઆઈ મેચ અને 42 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.ઓડીઆઈ મેચમાં 15 વિકેટ અને ટી20માં 37 વિકેટ લીધી છે.

1 / 10
અરુંધતી રેડ્ડીનો જન્મ 10 એપ્રિલ 1997ના રોજ થયો છે. તે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે.તે મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે જમણા હાથની મધ્યમ-ઝડપી બોલર તરીકે રમે છે.

2 / 10
અરુંધતી રેડ્ડીનો પરિવાર જુઓ

અરુંધતી રેડ્ડીનો પરિવાર જુઓ

3 / 10
 તે ઘરેલુ ક્રિકેટમાં રેલ્વે અને મહિલા પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું પ્રતિનિધિત્વ કરે છે. અરુંધતી રેડ્ડી 2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતી.

4 / 10
ઓગસ્ટ 2018માં અરુંધતી રેડ્ડીને શ્રીલંકા મહિલા ટીમ સામેની સીરિઝ માટે ભારતની મહિલા ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. તેને 19 સપ્ટેમ્બર 2018ના રોજ શ્રીલંકા મહિલા ટીમ સામે મહિલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ.

5 / 10
ઓક્ટોબર 2018માં તેને વેસ્ટ ઈન્ડિઝમાં 2018ની ICC મહિલા વર્લ્ડ ટ્વેન્ટી20 ટુર્નામેન્ટ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. જાન્યુઆરી 2020માં તેને ઓસ્ટ્રેલિયામાં 2020ના ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

6 / 10
મે 2021માં તેને ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ સામેની એકમાત્ર મેચ માટે ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.અરુંધતી રેડ્ડીએ વડા પ્રધાન મોદીને કહ્યું કે તેમની માતા પીએમ મોદીની ખૂબ મોટી ચાહક છે અને તેઓ તેમને પોતાનો હીરો કહે છે.

7 / 10
2024 ICC મહિલા T20 વર્લ્ડ કપ અને ઓક્ટોબર 2024માં ન્યુઝીલેન્ડ સામેની તેમની ઘરેલુ ODI સીરિઝ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે 2025 ની મહિલા ODI વર્લ્ડ કપ વિજેતા ટીમની સભ્ય પણ છે.

8 / 10
 તમને જણાવી દઈએ કે,BCCI એ 2025 ના મહિલા ODI વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરી, જેમાં અરુંધતી રેડ્ડીનો સમાવેશ થયો હતો.

9 / 10
જોકે, તેણી આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમી ન હતી. તેને એક પણ વખત પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી ન હતી, છતાં તેણીએ વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

10 / 10

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">