02 June 2026

દાડમ ખાવાના 10 અદભુત ફાયદા જાણો!

Photo Credit - Whisk

દાડમમાં પોલીફેનોલ્સ અને એન્ટીઑકિસડન્ટ હોય છે.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

દાડમથી રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે.

હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે.

ડાયેટરી ફાઇબર પૂરું પાડે છે.

કબજિયાતમાં રાહત આપે છે.

દાડમ ખાવાથી પેટ સાફ રહે છે.

દાડમ પાચનતંત્રને સુધારે છે.

મોસમી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

દાડમમાં પોલીફેનોલ્સ અને એન્ટીઑકિસડન્ટ હોય છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.