આ 7 બેટ્સમેને IPL માં સૌથી ઓછા બોલમાં લગાવ્યા 100 છગ્ગા

2 June 2026

by: Mina Pandya

Pic credit - BCCI,AP

આંદ્રે રસેલે IPL માં સૌથી ઓછા બોલમાં 100 છગ્ગા લગાવ્યા છે. તેમણે 657 બોલમાં આ કારનામુ કરી બતાવ્યુ છે.

આંદ્રે રસેલ

Pic credit - BCCI

નિકોલસન પૂરને IPL માં 100 છગ્ગા 884 બોલમાં લગાવ્યા છે.

નિકોલસન પૂરન

Pic credit - BCCI

RCB ના કેપ્ટન રજત પાટીદારે 933 બોલમાં IPL માં 100 છગ્ગા લગાવ્યા છે.

રજત પાટીદાર

Pic credit -AP

યુનિવર્સ બૉસ ક્રિસ ગેલ એ IPL માં 943 બોલમાં 100 છગ્ગા ફટકાર્યા છે. 

ક્રિસ ગેલ

Pic credit - BCCI

સુનિલ નરેને 950 બોલમાં IPL માં 100 છગ્ગા ફટકાર્યા છે. 

સુનિલ નરેન

Pic credit - AP

શિવમ દૂબેએ IPL લીગમાં 922 બોલમાં 100 છગ્ગા જડ્યા છે.

શિવમ દૂબે 

Pic credit - BCCI

હાર્દિક પંડ્યાએ IPL માં 100 1046 બોલમાં 100 છગ્ગા જડ્યા છે. 

હાર્દિક પંડ્યા

Pic credit - BCCI