AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં ચેમ્પિયન બન્યા બાદ RCBના ખેલાડીઓની પહેલી પોસ્ટના જુઓ ફોટો

આઈપીએલ2026માં RCBની ટીમ ચેમ્પિયન બન્યા બાદ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર તેમની પ્રથમ પ્રતિક્રિયાઓ શેર કરી છે. તો ચાલો આજે આપણે ભુવનેશ્વર કુમાર,વિરાટ કોહલી, કૃણાલ પંડ્યા, રજત પાટીદાર અને જીતેશ શર્માએ તેમની પ્રથમ પોસ્ટમાં શું શેર કર્યું છે.

| Updated on: Jun 02, 2026 | 11:52 AM
Share
 આઈપીએલ 2026ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને આરસીબીએ પોતાનો પહેલો આઈપીએલ ખિતાબ જીત્યો હતો. આ જીત પછી ચાલો જોઈએ આરસીબીના ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કર્યું છે.

1 / 6
RCB એ ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યા પછી વિરાટ કોહલીએ તેના સોશિયલ મીડિયા પર પોતાના ઘણા ફોટા પોસ્ટ કર્યા. આ પોસ્ટમાં અનુષ્કા શર્મા નહી પરંતુ આરસીબીની ટીમના કેટલાક ખેલાડીઓ જોવા મળી રહ્યા છે.

2 / 6
   ક્રુણાલ પંડ્યાની સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ જોવા મળી હતી. સ્ટાર ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પરિવાર પત્ની ,દીકરા અને આઈપીએલ ટ્રોફી સાથે ભાવુક પોસ્ટ કરી છે.

3 / 6
વેંકટેશ્વર અય્યરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું બેંગલુરુએ ખૂબ પ્રેમ બતાવ્યો આભાર 12મી મેન આર્મી

4 / 6
 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમતી વખતે દેવદત્ત પેડિક્કલ 2026 સીઝનમાં ગુજરાત ટાઇટન્સ અને અન્ય ટીમો સામે ની શાનદાર ઇનિંગ્સ રમી હતી. દેવદત્ત પેડિક્કલે સોશિયલ મીડિયા પર ટ્રોફી સાથે પોસ્ટ કરી હતી.

5 / 6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટને સોશિયલ મીડિયા પર આખી ટીમ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું કે, Ee Sala nu Cup Namdu, આઈપીએલમાં રજત પાટીદારનું પ્રદર્શન શાનદાર હતુ.

6 / 6

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">