AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડા જવાનું થયું સરળ, વિઝા પ્રોસેસિંગના નવા સમય જાહેર, સુપર વિઝામાં 43 દિવસ બચશે જ્યારે વિઝિટર વિઝા માટે…

કેનેડાના ઇમિગ્રેશન વિભાગ IRCC એ અસ્થાયી નિવાસ (ટેમ્પરરી રેસિડેન્સ) માટે નવો પ્રોસેસિંગ ટાઇમ જાહેર કર્યો છે. ભારત અને પાકિસ્તાનથી થતી અરજીઓની પ્રક્રિયા હવે પહેલા કરતાં ઝડપી બની છે.

| Updated on: Jun 02, 2026 | 9:00 PM
Share
કેનેડા જવાની ઈચ્છા રાખતા ભારતીયો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા વિઝા અરજીઓ માટેનો નવો પ્રોસેસિંગ ટાઇમ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા અપડેટ અનુસાર, ભારત અને પાકિસ્તાનથી આવતી વિઝા અરજીઓની પ્રક્રિયા પહેલા કરતા ઘણી ઝડપી બની છે. બીજી તરફ, નાઇજીરિયા અને અમેરિકા જેવા દેશોના અરજદારોએ હવે વિઝા મેળવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે. જુદી-જુદી કેટેગરીમાં જાહેર થયેલો નવો પ્રોસેસિંગ ટાઇમ આ મુજબ છે.

1 / 5
સુપર વિઝા: ભારતીયોને સૌથી મોટો ફાયદો: સુપર વિઝા કેટેગરીમાં ભારતીય અરજદારોને સૌથી મોટી રાહત મળી છે. ભારત માટે પ્રોસેસિંગ ટાઇમ 160 દિવસથી ઘટાડીને 117 દિવસ કરી દેવામાં આવ્યો છે, એટલે કે હવે ભારતીયોના સીધા 43 દિવસ બચશે. પાકિસ્તાન માટે આ સમય 107 દિવસથી ઘટીને 75 દિવસ થયો છે. જ્યારે અમેરિકાથી થતી અરજીઓનો સમય 103 દિવસથી વધીને 115 દિવસ થયો છે.

2 / 5
સ્ટડી પરમિટ: ભારતનો સમય યથાવત: વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટની વાત કરીએ તો ભારત માટે પ્રોસેસિંગનો સમય 4 અઠવાડિયા (1 મહિનો) પર સ્થિર રાખવામાં આવ્યો છે. આ મામલે પાકિસ્તાનને મોટો ફાયદો થયો છે, જ્યાં સમય 11 અઠવાડિયાથી ઘટીને 7 અઠવાડિયા થઈ ગયો છે. નાઇજીરિયામાં આ સમય 5 અઠવાડિયાથી વધીને 6 અઠવાડિયા થયો છે.

3 / 5
વિઝિટર વિઝા: થોડી વધુ રાહ જોવી પડશે: ટૂરિસ્ટ કે વિઝિટર વિઝા માટે ભારતીયોએ હવે થોડી વધુ રાહ જોવી પડશે. ભારત માટે આ સમય 27 દિવસથી મામૂલી વધીને 28 દિવસ થયો છે. અમેરિકા માટે 22 થી વધીને 25 દિવસ અને ફિલિપાઇન્સ માટે 18 થી વધીને 20 દિવસ થયો છે. કેનેડાની અંદરથી જ થતી અરજીઓનો સમય પણ 11 દિવસથી વધીને 16 દિવસ થયો છે.

4 / 5
વર્ક પરમિટ: પાકિસ્તાનને રાહત, નાઇજીરિયાને ઝટકો: વર્ક પરમિટ માટે ભારતનો પ્રોસેસિંગ ટાઇમ 9 અઠવાડિયા પર સ્થિર છે. પાકિસ્તાન માટે આ સમય 8 અઠવાડિયાથી ઘટીને 6 અઠવાડિયા થયો છે. સૌથી મોટો ઝટકો નાઇજીરિયાને લાગ્યો છે, જ્યાં વર્ક પરમિટનો સમય સીધો 6 અઠવાડિયાથી વધીને 12 અઠવાડિયા થઈ ગયો છે.

5 / 5

ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીય પર મોટો ઉપકાર! કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર ટેરિફ ઘટાડીને 15 ટકા કરી

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">