AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPLમાં સૌથી લાંબો છગ્ગો મારનાર ખેલાડી હવે શું કરે છે ? 18 વર્ષથી કોઈ તોડી નથી શક્યું તેનો રેકોર્ડ

IPLના ઈતિહાસમાં સૌથી લાંબો છગ્ગો કોણે ફટકાર્યો? તમને જાણીને નવાઈ લાગશે કે આ રેકોર્ડ લીગની પહેલી સિઝનથી જ અકબંધ છે. સૌથી લાંબો છગ્ગો મારનાર ખેલાડી હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે તે ક્રિકેટ સાથે જોડાયેલો છે. ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે અને હાલ શું કરે છે.

| Updated on: Jun 02, 2026 | 4:17 PM
Share
IPLની 19મી સિઝન પૂર્ણ થઈ ગઈ છે. આ સિઝનમાં ત્રણ બેટ્સમેનોએ સમાન અંતરના છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલર, તિલક વર્મા અને ટિમ ડેવિડ IPL 2026 માં સૌથી લાંબા છગ્ગા મારનારા બેટ્સમેન હતા. ત્રણેયે 106 મીટરના છગ્ગા માર્યા હતા. પરંતુ શું તમે IPL માં સૌથી લાંબા છગ્ગાનો રેકોર્ડ ધરાવતા ખેલાડી વિશે જાણો છો?

1 / 5
IPLમાં સૌથી લાંબી સિક્સરનો  રેકોર્ડ એલ્બી મોર્કેલના નામે છે. તેણે IPLની પહેલી જ સિઝનમાં 125 મીટર છગ્ગો ફટકાર્યો હતો. મોર્કેલનો રેકોર્ડ 18 વર્ષથી કોઈ તોડી શક્યું નથી.

2 / 5
એલ્બી મોર્કેલ હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તે હાલમાં દક્ષિણ આફ્રિકાની મેન્સ ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલો છે. તે દક્ષિણ આફ્રિકાની ટીમના સપોર્ટ સ્ટાફનો ભાગ છે અને સલાહકાર તરીકે સેવા આપે છે.

3 / 5
ભારતીય ખેલાડીઓમાં, રોબિન ઉથપ્પાના નામે IPLમાં સૌથી લાંબી છગ્ગાનો રેકોર્ડ છે, તેણે IPL 2010 માં બ્રાવો સામે 120 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. ઉથપ્પાએ યુવરાજ સિંહનો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો, જેણે IPL 2009 માં 119 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો.

4 / 5
IPL ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે જ્યારે ત્રણ બેટ્સમેનોએ સમાન અંતરના છગ્ગા ફટકાર્યા હોય અને તે પણ સિઝનના સૌથી લાંબા છગ્ગા છે. (PC: PTI/Instagram)

5 / 5

Breaking News: RCBના સ્ટાર ખેલાડી પર લાગ્યો પ્રતિબંધ, IPL ચેમ્પિયન બન્યાના બીજા જ દિવસે લાગ્યો મોટો ઝટકો

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો

વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું

કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે

બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ

સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video

દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video

ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video

શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ

ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">