AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચન પાસે 1, 2 નહી 5 બંગલા, પ્રોપર્ટી મામલે પણ છે ‘શહેનશાહ’

મહાનાયક અમિતાભ બચ્ચનની પાસે દેશમાં જ નહી વિદેશમાં ખુબ મોટી સંપત્તિ છે. તો ચાલો જાણીએ બચ્ચન પરિવારમાં કોણ ક્યાં રહે છે. ક્યું ઘર હતું જે જયા બચ્ચનને બિગ બીએ ગિફ્ટમાં આપ્યું હતુ.

| Updated on: Jul 16, 2026 | 12:02 PM
Share
 પ્રોપર્ટી મામલે પણ અમિતાભ બચ્ચન 'શહેનશાહ' છે. બોલિવુડ અભિનેતાની પાસે મુંબઈ થી લઈ વિદેશમાં ખુબ મોટી સંપત્તિ છે. મહાનાયકના 5 બંગલા છે. જેમાં  જલસા, પ્રતિક્ષા, જનકથી લઈને વત્સ છે. ટુંકમાં બચ્ચન પરિવારમાં જેટલા સભ્ય તેટલા મકાન છે.

1 / 11
અમિતાભ બચ્ચન હાલમાં જલસામાં રહે છે. આ પહેલા અમિતાભ બચ્ચન માતા-પિતાની સાથે પ્રતિક્ષામાં રહેતા હતા. અહી જયા બચ્ચનના બંને બાળકો શ્વેતા અને અભિષેક બચ્ચનનું બાળપણ પસાર થયું છે.

2 / 11
અમિતાભ બચ્ચનનો પ્રતિક્ષા બંગલો જુહુ વિસતારમાં છે. વર્ષ 2007માં આ ઘરમાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયના લગ્ન થયા હતા. રિપોર્ટ મુજબ પ્રતિક્ષા બંગલાની કિંમત અંદાજે 160 કરોડ રુપિયા છે.

3 / 11
હવે વાત આવે અમિતાભ બચ્ચનના સૌથી મોંઘા બંગલાની તો તે જલસા છે.

4 / 11
આ ઘર બિગબીએ ખરીદ્યું ન હતુ. પરંતુ સત્તે પર સત્તા પછી રમેશ સિપ્પીએ તેને ગિફ્ટમાં આપ્યું હતુ. આજે આ ઘરની કિંમત 120 કરોડ રુપિયા છે. આજે આ ઘરની કિંમત અંદાજે 140 કરોડ રુપિયા છે.

5 / 11
અમિતાભ બચ્ચનના ત્રીજા બંગલાનું નામ જનક છે. આનો અર્થ થાય છે પિતા. જેની કિંમત અંદાજે 50 કરોડ રુપિયા છે.

6 / 11
જુહુ સ્થિત આ બંગલો અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને સાથે મળીને ખરીદ્યો હતો. વત્સનો અર્થ થાય છે વાછરડું, આ ઘર બચ્ચન પરિવારે સિટી બેંકને લીઝ પર આપ્યું છે.

7 / 11
 બંગલા સિવાય અમિતાભ બચ્ચનની પાસે 2 એપાર્ટમેન્ટ પણ છે. જેમાં એકની કિંમત અંદાજે 40 કરોડ રુપિયા છે. બીજાની કિંમત 1.75 કરોડ રુપિયા છે.

8 / 11
રિપોર્ટ મુજબ બિગ બી વર્ષના 60 કરોડની કમાણી કરે છે. તેની પાસે કરોડો રુપિયાની 2 લક્ઝરી કાર અને પ્રાઈવેટ જેટ પણ છે.

9 / 11
બચ્ચન પરિવાર જલસામાં રહે છે. જલસા અને પ્રતિક્ષા બંને બંગલા સાથે છે. બંનેનું ગાર્ડન એક છે. આખો પરિવાર અહી રહે છે.

10 / 11
 મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ અંદાજે 3500 કરોડથી વધારે છે. (ALL Photo : PTI)

11 / 11

Amitabh Bachchan Family Tree: અમિતાભ પરિવારના આ લોકોને તમે ઓળખતા નહિ હોય, અહીં જુઓ બચ્ચનનો આખો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">