AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKK 15: ‘ખતરોં કે ખિલાડી 15’નો વિજેતા બન્યો અવિનાશ મિશ્રા, લાખો રૂપિયા સાથે એક કાર પણ મળી

Khatron Ke Khiladi 15 Prize Money: અવિનાશ મિશ્રા ખતરો કે ખેલાડી 15નો વિજેતા બન્યો છે. તેમને માત્ર ટ્રોફી જ નથી મળી પરંતુ લાખો રુપિયાની પ્રાઈઝમની પણ જીતી છે. તો ચાલો જાણીએ તેમને શું શું મળ્યું છે.

KKK 15:  'ખતરોં કે ખિલાડી 15'નો વિજેતા બન્યો અવિનાશ મિશ્રા, લાખો રૂપિયા સાથે એક કાર પણ મળી
| Updated on: Oct 05, 2026 | 8:03 AM
Share

અંદાજે 2 મહિના પછી રોહિત શેટ્ટીના શો ખતરો કે ખેલાડી 15ની સફર પૂર્ણ થઈ ચૂકી છે. 4 ઓક્ટોબરના રોજ વિજેતાના નામની જાહેરાત થઈ છે. આ સાથે આ સીઝન ઓફ યર બન્યો છે. આ સીઝનની ટ્રોફી ટીવી અભિનેતા અવિનાશ મિશ્રાના નામે થઈ છે. હાલ સોશિયલ મીડિયા પર છવાયો છે. ટ્રોફીની સાથે સાથે અવિનાશ મિશ્રાને વિજેતા બનવા પર લાખો રુપિયાની પ્રાઈઝ મની પણ મળી છે.

હોસ્ટ રોહિત શેટ્ટીએ પહેલા જ વિજેતા તરીકે અવિનાશ મિશ્રાના નામની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમને ટ્રોફી આપવામાં આવી હતી. આ જાણકારી અવિનાશને ટ્રોફીની સાથએ 20 લાખ રુપિયાની પ્રાઈઝ મની પણ આપવામાં આવી છે. આટલું જ નહી તેને મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર પણ મળી છે.

View this post on Instagram

કોણ રહ્યું ખતરો કે ખેલાડી 15નું રનરઅપ?

ટીવી અભિનેતા ઋત્વિક ધનજાની ખતરો કે ખેલાડી 15નો રનરઅપ રહ્યો છે. ટોપ 5માં અવિનાશ અને ઋત્વિક સિવાય ઓરી, ફરહાના ભટ્ટ, કરણ વાહી હતા. કરણ અને ફરહાના બહાર થયા બાદ અવિનાશ મિશ્રા, ઋત્વિક અને ઓરી હતા પરંતુ એક સ્ટંટ બાદ ઓરી પણ બહાર થયો હતો. અવિનાશ અને કરણમાં સ્ટંટ કરવા માટે અવિનાશે સૌથી ઓછો સમય લીધો હતો. તેમજ તે ખતરો કે ખેલાડી 15નો વિજેતા અને ટ્રોફીની સાથે 20 લાખ રુપિયા અને એક કાર પણ મળી હતી.

આ સ્પર્ધકો પણ ખતરો કે ખેલાડી 15નો ભાગ

ટોપ 5 ફાઈનલિસ્ટ સિવાય અન્ય 8 સ્પર્ધકો જે આ શોનો ભાગ બન્યા હતા. તેના નામે ગૌરવ ખન્ના, રુબિના દિલૈક, જાસ્મિન ભસીન,વિશાલ આદિત્ય સિંહ, અવિકા ગૌર અને હર્ષ ગુજરાલ,શગુન શર્મા,રુહાનિકા ધવન હતા.

અવિનાશ મિશ્રાએ એક્ટિંગની દુનિયામાં ખાસ ઓળખ બનાવી છે. તેમણે વર્ષ 2017માં ટીવી શો સેઠ જી દ્વારા પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે ઈશ્કબાઝ, યે રિશ્તા પ્યાર કા,યે તેરી ગલિયા સહિત અન્ય ટીવી શોમાં પણ કામ કર્યું હતુ. તેમણે ખતરો કે ખેલાડી 15ના મોટા શોની ટ્રોફી પોતાના નામે કરી છે.

ઓન સ્ક્રિન અને ઓફ સ્ક્રિન ચાહકોને પસંદ છે અવિનાશ મિશ્રાની જોડી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
g clip-path="url(#clip0_868_265)">