AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્લોપ ફિલ્મ માટે મળ્યો નેશનલ એવોર્ડ, Me Tooનો લાગી ચૂક્યો છે આરોપ, જુઓ રજત કપૂરનો પરિવાર

દ્રશ્યમ ફિલ્મમાં ભૂમિકા ભજવનાર રજત કપૂરના પરિવાર વિશે જાણીએ. રિપોર્ટ મુજબ રજત કપૂરની નેટવર્થ અંદાજે 75 કરોડ રુપિયા છે.અભિનેતા પર અનેક આરોપ પણ લાગી ચૂક્યા છે.

| Updated on: Oct 05, 2026 | 7:15 AM
Share
રજત કપૂર એક ફેમસ ભારતીય અભિનેતા, લેખક અને દિગ્દર્શક છે, જે મુખ્યત્વે હિન્દી સિનેમા અને સ્વતંત્ર ફિલ્મો માટે જાણીતા છે.દ્રશ્યમ 3માં અભિનેતા તબ્બુના પતિના રોલમાં છે.

1 / 12
રજત કપૂરનો પરિવાર જુઓ

રજત કપૂરનો પરિવાર જુઓ

2 / 12
બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, રજત કપૂર 63 વર્ષના છે, જે ફક્ત તેમના અભિનય માટે જ નહીં પરંતુ ફ્લોપ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા માટે પણ જાણીતા છે.

3 / 12
બહુ ઓછા લોકો જાણે છે કે રજતે જે ફ્લોપ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. તે તેણે તેના મિત્રો પાસેથી ઉધાર લઈને બનાવી હતી, જેને ચૂકવવામાં તેને ત્રણ વર્ષ લાગ્યા હતા.રજત કપૂરે "રઘુ રોમિયો" ફિલ્મ બનાવવા માટે મિત્રો પાસેથી લોન લીધી હતી. આ ફિલ્મને પાછળથી નેશનલ એવોર્ડ મળ્યો હતો.

4 / 12
રજત કપૂરનો જન્મ 11 ફેબ્રુઆરી 1961ના રોજ ભારતના નવી દિલ્હીમાં થયો હતો અને તેઓ જૂની દિલ્હીમાં ઉછર્યા હતા. 1983માં તેઓ દિલ્હીના 'ચિંગારી' નામના થિયેટર ગ્રુપમાં જોડાયા હતા.

5 / 12
 1985માં, 'ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા' (FTII)માં અભ્યાસ કરવા માટે તેઓ પુણે ગયા હતા.રજત કપૂરના પરિવાર વિશે જાણીએ.

6 / 12
 રજત કપૂરે 'સમાંતર સિનેમા' (પેરેલલ સિનેમા)થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1989માં કુમાર શાહાનીની ફિલ્મ 'ખયાલ ગાથા' દ્વારા અભિનય ક્ષેત્રે ડેબ્યુ કર્યું હતું.

7 / 12
1990ના દાયકામાં જ્યારે તેમને અભિનય માટે કામ મેળવવામાં મુશ્કેલી પડી, ત્યારે તેમણે (શોર્ટ ફિલ્મ્સ) લખવાનું અને તેનું નિર્દેશન કરવાનું શરૂ કર્યું. તેમણે 'પ્રાઇવેટ ડિટેક્ટિવ: ટુ પ્લસ ટુ પ્લસ વન'  ફિલ્મ દ્વારા  (ફીચર) ફિલ્મ નિર્દેશક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ઈરફાન ખાન અને નસીરુદ્દીન શાહની નાની ભૂમિકાઓ હતી.

8 / 12
રજત કપુરે 1996માં ફોટોગ્રાફર અને પ્રોડક્શન ડિઝાઈનર મીનલ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે સંતાનો છે,પુત્રી રાબિયા અને પુત્ર વિવાન. તેમણે કહ્યું છે કે તેઓ માને છે કે ઈશ્વર એ માનવ-નિર્મિત ખ્યાલ છે.

9 / 12
રજત કપૂર ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા છે. પ્રથમ તેમની 26 મિનિટની નોન-ફીચર ડોક્યુમેન્ટરી 'તરાના' માટે, ત્યારબાદ તેમની શોર્ટ ફિલ્મ 'હિપ્નોથેસિસ' માટે અને તે પછી હિન્દી વેબસીરિઝમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે 'રઘુ રોમિયો' માટે.

10 / 12
ઓક્ટોબર 2018માં, 'મી ટુ' (Me Too) આંદોલન દરમિયાન બે અલગ-અલગ મહિલાઓએ કપૂર પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો.તેમાંથી એક મહિલા પત્રકાર હતી, જેમણે જણાવ્યું હતું કે ટેલિફોન પરના ઇન્ટરવ્યુ દરમિયાન કપૂરે અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી.

11 / 12
આ આરોપો બાદ કપૂરે ટ્વિટર પર માફી માંગતા કહ્યું હતું કે, "હું હૃદયપૂર્વક માફી માંગુ છું અને મને દુઃખ છે કે અન્ય કોઈ વ્યક્તિને થયેલી આ પીડાનું કારણ હું બન્યો હતો.આ આરોપોને કારણે તેમની ફિલ્મ 'કડક' (Kadakh)ને 20મા MAMI ફિલ્મ ફેસ્ટિવલમાંથી પડતી મૂકવામાં આવી હતી.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">