AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો કારણ

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. આ અરજી તેમના સ્વાસ્થ્યને લગતા ખોટા અહેવાલો સાથે સંબંધિત છે. આ મામલે કાર્યવાહી કરતા કોર્ટે ગૂગલ સહિત અન્ય ઘણી વેબસાઇટ્સને નોટિસ પાઠવી છે.

| Updated on: Feb 04, 2025 | 4:27 PM
Share
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બોલિવૂડની સૌથી પ્રખ્યાત સ્ટારકિડ્સમાંથી એક છે. આરાધ્યા અવારનવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. તેની દરેક ગતિવિધિ પર ચાહકો નજર રાખે છે. આ દરમિયાન આરાધ્યાએ દિલ્હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે.

1 / 5
આરાધ્યાની નવી અરજી પર કાર્યવાહી કરતા દિલ્હી હાઈકોર્ટે ગૂગલ અને અન્ય ઘણી વેબસાઈટને નોટિસ મોકલી છે. આ કેસની આગામી સુનાવણી 17 માર્ચે થશે. આ મામલો સ્ટારકીડના સ્વાસ્થ્ય વિશે કેટલીક ભ્રામક માહિતી સાથે સંબંધિત છે.

2 / 5
આરાધ્યાના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે કેટલાક અપલોડર્સ હજુ પણ હાજર થયા નથી અને તેમની બચાવ કરવાની તક પહેલેથી જ સમાપ્ત થઈ ચૂકી છે. અગાઉ પણ આરાધ્યા તરફથી પોતે નાબાલિક હોવાની દલીલ સાથે પોતાના વિશે ખોટી માહિતી પ્રસિદ્ધ કરવાને રોકવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં આરાધ્યા વિશે ભ્રામક જાણકારી સામે નિર્ણય આપવા માટે અપીલ કરવામાં આવી છે.

3 / 5
આ મામલે ન્યાયમૂર્તિ મિની પુષ્કર્ણાએ બચ્ચન પરિવારના વકીલની બધી દલીલો સાંભળી હતી અને સહમત થયા હતા કે પ્રતિવાદી અને અપલોડર્સ આ કેસમાં કોર્ટમાં હાજર થયા નથી. તેથી, તેમને પોતાનો બચાવ કરવા માટે કોઈ તક મળવાની સંભાવના રહી નથી. આ મામલે હવે આગામી સુનાવણી 17 માર્ચે થશે.

4 / 5
2023માં દિલ્હી હાઈકોર્ટએ આરાધ્યા બચ્ચનના આરોગ્યને લઈને ખોટી જાણકારી ફેલાવનાર યૂટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટએ કહ્યું હતું કે, "કોઈપણ બાળક, પછી તે સેલિબ્રિટીનું હોય કે સામાન્ય નાગરિકનું, સન્માન અને ગૌરવનો હકદાર છે. બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય વિશે ખોટી માહિતી ફેલાવવી અમાન્ય અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."

5 / 5

એન્ટરટેઇનમેન્ટના આવા અન્ય સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">