Airbus એ ભારતીય કંપનીને એરક્રાફ્ટના ડોર બનાવવા માટે આપ્યો મોટો ઓર્ડર, એક દિવસમાં શેરના ભાવમાં થયો 755 રૂપિયાનો વધારો

કંપનીના શેર છેલ્લા 6 મહિનામાં ઈન્વેસ્ટર્સને 3034.05 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 72.85 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 166.08 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 4493.45 રૂપિયાનું વળતર આપ્યું છે.

| Updated on: Feb 08, 2024 | 7:50 PM
ડાયનેમેટિક ટેક્નોલોજીસની સ્થાપના વર્ષ 1973 માં કરવામાં આવી હતી. DTL હાઈડ્રોલિક ગિયર પંપ અને ઓટોમોટિવ ટર્બોચાર્જરનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત એરોસ્પેસ, ઓટોમોટિવ અને હાઈડ્રોલિક ઉદ્યોગોમાં કાર્યરત છે. DTL યુરોપ અને ભારતમાં ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે. કંપની હાઇડ્રોલિક ગિયર પંપ અને ઓટોમોટિવ ટર્બોચાર્જર્સના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે.

1 / 5
ડાયનેમિક ટેકનોલોજીના શેર આજે 8 ફેબ્રુઆરીએ ફોકસમાં રહ્યા હતા. શેરમાં આજે 10 ટકાનો વધારો થયો અને 7,780 રૂપિયા પર પહોંચ્યો હતો. જે તેની 52 સપ્તાહની નવી ઊંચી સપાટી પણ છે. કંપનીના શેર ગઈકાલે 7,025 રૂપિયા પર બંધ થયા હતા. એટલે કે આજે શેરે 755 રૂપિયા વધ્યા હતા.

2 / 5
શેરના ભાવ વધાવાનું કારણ મોટો ઓર્ડર છે. એરબસે તેના A220 એરક્રાફ્ટના તમામ દરવાજા બનાવવાનો કોન્ટ્રાક્ટ આ ભારતીય કંપનીને આપ્યો છે. 'મેક ઇન ઈન્ડિયા' પહેલના વિસ્તરણ માટે તેને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં એક કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

3 / 5
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ભારત એરક્રાફ્ટ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ માટે એક સ્થળ બની રહ્યું છે. તેમણે કહ્યું કે એરબસ માટે ભારતમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે. એરક્રાફ્ટ ઉત્પાદકનો હેતુ દેશમાંથી એરક્રાફ્ટના ઘટકોના 'સોર્સિંગ'ને US$1.5 બિલિયન સુધી વધારવાનો છે.

4 / 5
ડાયનેમેટિક ટેક્નોલોજીસના શેરે છેલ્લા 6 મહિનામાં ઈન્વેસ્ટર્સને 3034.05 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 72.85 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 166.08 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 4493.45 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 438.63 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">