Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદનો SP રિંગ રોડ બનશે 6 લેન, જાણો સંપૂર્ણ પ્રોજેક્ટની વિગતો

અમદાવાદના ટ્રાફિકના ભારને ઘટાડવા માટે, AUDA દ્વારા 2200 કરોડના ખર્ચે 76 કિમી લાંબા SP રિંગ રોડને 6 લેનમાં વિસ્તૃત કરવાની યોજના છે. જેના થકી અમદાવાદના લોકોને લાભ થશે.

| Updated on: Feb 06, 2025 | 5:32 PM
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, એસપી રિંગ રોડને 6 લેનમાં વિસ્તૃત કરવાની યોજના બનાવવામાં આવી છે. Ahmedabad Urban Development Authority (AUDA) દ્વારા 2,200 કરોડ રૂપિયાના ખર્ચે 76 કિલોમીટરના રિંગ રોડના પુનઃવિકાસ માટે કાર્ય શરૂ કરાયું છે. આ અંતર્ગત પશ્ચિમમાં 39 કિમી અને પૂર્વમાં 37 કિમીનો વિસ્તાર આવરી લેવાશે.

1 / 5
રિંગ રોડના વિસ્તરણની મુખ્ય વિગતો ચકાસીએ તો વર્તમાન 60 મીટર પહોળા રિંગ રોડને 90 મીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, 3-4 વર્ષમાં પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાની સંભાવના છે. 6 ફૂટનો નવો ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે, જેનાથી આસપાસના વિસ્તારના નાગરિકોને સુવિધા મળશે.

2 / 5
મુખ્ય પુલ અને અંડરપાસની વાત કરવામાં આવે તો ભાટ અને કમોડ પુલની બંને બાજુ નવા 3-લેન પુલ બનાવાશે. ચિલોડા, ભાટ અને અસલાલી સર્કલ પર 6 લેનના અંડરપાસની રચના કરવામાં આવશે. ત્રાગડ અંડરપાસની બંને બાજુ એક નવી લેન ઉમેરાશે. 34 કિમી લાંબા સર્વિસ રોડને 2 લેનમાંથી 4 લેનમાં પરિવર્તિત કરવામાં આવશે. 15 કિમી લાંબા સર્વિસ રોડને 3 લેનમાં વિસ્તૃત કરાશે.

3 / 5
ટ્રાફિક સમસ્યાનું ઉકેલ: શહેરના વિકાસ સાથે ટ્રાફિકનો ભાર વધતાં નાગરિકોને દરરોજ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા રિંગ રોડને 4 લેનથી 6 લેનમાં ફેરવવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી લોકોને ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે.

4 / 5
વધુ સગવડતા અને ગ્રીન હાઇવેની વાત કરવામાં આવે તો સર્વિસ રોડ 2 લેનમાંથી 3 અથવા 4 લેનમાં બદલાશે. ગ્રીન હાઇવે કોન્સેપ્ટને ધ્યાને રાખીને, રિંગ રોડ પર વૃક્ષારોપણ અને ફૂટપાથને વધુ સુવિધાસભર બનાવાશે. ધોલેરા એક્સપ્રેસ વે જંકશન પર નવા ફ્લાયઓવરનો નિર્માણ થશે, જેનાથી વાહનવ્યહાર સરળ બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, અમદાવાદના એસપી રિંગ રોડ પર આગામી વર્ષોમાં મોટાપાયે પરિવર્તન જોવા મળશે, જે શહેરની અવરજવર અને સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો લાવશે.

5 / 5

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અમદાવાદની આવી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના

દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ

ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું

બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું

ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા

મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !

રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ

પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસે WTTF માં ઇબ્ને બતુતાનો ઉલ્લેખ કર્યો

g clip-path="url(#clip0_868_265)">