AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં દારૂબંધી છે, બાકી અન્ય રાજ્યોની સરકાર દારૂમાંથી કેટલી કમાણી કરે છે, જાણો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, અન્ય રાજ્યો માટે દારૂ વેચાણ આવકનો મોટો સ્ત્રોત છે. ભારતમાં દારૂ GST હેઠળ ન હોવાથી, રાજ્ય સરકારો એક્સાઇઝ ડ્યુટી દ્વારા કરોડોની કમાણી કરે છે.

| Updated on: May 22, 2026 | 4:31 PM
Share
ભારતમાં દારૂ પીતા લોકોની કોઈ કમી નથી. ઉત્તર ભારતમાં આવા લોકોને સામાન્ય રીતે “દારૂડિયા” કહેવામાં આવે છે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં “બેવડા” શબ્દ વધુ પ્રચલિત છે. વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો દારૂના વપરાશમાં ભારત વિશ્વમાં નવમા ક્રમે આવે છે. દારૂ માત્ર એક નશો નથી, પરંતુ રાજ્ય સરકારો માટે આવકનો મોટો સ્ત્રોત પણ છે.

1 / 9
ભારતીય સમાજમાં દારૂ પીવાનું સામાન્ય રીતે સારી નજરે જોવામાં આવતું નથી. છતાં પણ, રાજ્ય સરકારો માટે દારૂનું વેચાણ ખૂબ મહત્વનું છે, કારણ કે તેનાથી ખજાનામાં મોટી આવક થાય છે. ભારતમાં આલ્કોહોલિક પીણાંને GST હેઠળ સામેલ કરવામાં આવ્યા નથી, તેથી રાજ્યો પોતપોતાની રીતે દારૂ પર એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરે છે અને તેનાથી કરોડોની કમાણી કરે છે.

2 / 9
ભારતમાં દારૂ પર એક્સાઇઝ ડ્યુટી વસૂલવાનો અધિકાર રાજ્ય સરકારો પાસે છે. દરેક રાજ્યમાં દારૂ પરના કરના દર અલગ અલગ હોય છે. રાજ્યની વસ્તી, દારૂ પીતા લોકોની સંખ્યા, વપરાશનું પ્રમાણ અને લાગુ કર દરના આધારે સરકારની આવક નક્કી થાય છે. આ માહિતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને NFHS-5 ના આંકડાઓ પરથી તૈયાર કરવામાં આવી છે.

3 / 9
દેશમાં દારૂમાંથી સૌથી વધુ આવક મેળવનાર રાજ્ય તરીકે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે. દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું આ રાજ્ય દારૂના વેચાણમાં પણ આગળ છે. અહીં દારૂની દુકાનોનું મોટું નેટવર્ક હોવાથી વેચાણ વધુ થાય છે. NFHS-5 મુજબ, રાજ્યને દારૂ પરથી ₹31,517.40 કરોડની એક્સાઇઝ આવક મળી હતી. રાજ્યમાં 14.6 ટકા પુરુષો અને 0.3 ટકા સ્ત્રીઓ દારૂનું સેવન કરે છે.

4 / 9
આ યાદીમાં કર્ણાટક બીજા ક્રમે આવે છે. બેંગલુરુ જેવા મોટા મેટ્રો શહેરોના કારણે અહીં દારૂની માંગ ઊંચી રહે છે. NFHS મુજબ, રાજ્યમાં 16.5 ટકા પુરુષો અને 0.9 ટકા સ્ત્રીઓ દારૂનું સેવન કરે છે. રાજ્યને દારૂ પરથી ₹20,950 કરોડની આવક થઈ હતી.

5 / 9
મહારાષ્ટ્ર દારૂમાંથી આવક મેળવવામાં ત્રીજા ક્રમે છે. મુંબઈ, પુણે અને નાસિક જેવા મોટા શહેરોમાં પ્રીમિયમ તેમજ સામાન્ય બંને પ્રકારના દારૂની ભારે માંગ છે. NFHS ના આંકડા મુજબ, રાજ્યમાં 13.9 ટકા પુરુષો અને 0.4 ટકા સ્ત્રીઓ દારૂ પીવે છે. રાજ્યને દારૂ પરથી ₹17,477.40 કરોડની આવક થઈ હતી.

6 / 9
મધ્યપ્રદેશ આ યાદીમાં ચોથા ક્રમે છે. અહીં શહેરો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ દારૂનું વપરાશ નોંધપાત્ર છે. રાજ્યને દારૂ પરથી ₹11,873.70 કરોડની આવક થઈ હતી. NFHS મુજબ, રાજ્યમાં 17 ટકા પુરુષો અને 1 ટકા સ્ત્રીઓ દારૂનું સેવન કરે છે.

7 / 9
તમિલનાડુ દારૂમાંથી આવક મેળવનાર રાજ્યોમાં પાંચમા ક્રમે છે. રાજ્યમાં TASMAC નામની સરકાર નિયંત્રિત રિટેલ સિસ્ટમ કાર્યરત છે. છતાં પણ, અહીં દારૂનું વેચાણ મોટા પ્રમાણમાં થાય છે. રાજ્યને દારૂ પરથી ₹7,262.30 કરોડની એક્સાઇઝ આવક થઈ હતી. NFHS મુજબ, રાજ્યમાં 25.4 ટકા પુરુષો અને 0.3 ટકા સ્ત્રીઓ દારૂનું સેવન કરે છે.

8 / 9
દારૂના વેચાણને લઈને સમાજમાં ભલે અલગ અલગ મતભેદ હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આલ્કોહોલ રાજ્ય સરકારોની આવકમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ઘણા રાજ્યો માટે દારૂમાંથી મળતી આવક વિકાસકાર્યો અને સરકારી યોજનાઓ માટે પણ મહત્વનો આધાર બની ગઈ છે.(નોંધ : અહીં આપવામાં આવેલા આંકડા અંદાજિત અને પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)

9 / 9

દેશના પહેલા વડાપ્રધાન નેહરુજીએ મહિલાઓને શું ભેટ આપી?

Follow Us
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત

'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'

દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો

એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video

કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

g clip-path="url(#clip0_868_265)">