AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સામુદ્રિક શાસ્ત્ર મુજબ શરીરના આ 5 નિશાન ધરાવતા લોકો પાસે હોય છે સફળતાની ખાસ ચાવી

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીર પરના કેટલાક ખાસ નિશાન, તિલ, ભમર અને શારીરિક લક્ષણો વ્યક્તિના સ્વભાવ અને જીવન વિશે અનેક સંકેતો આપે છે. માન્યતા મુજબ, આ ચિહ્નો દ્વારા વ્યક્તિની પ્રગતિ, સફળતા અને આર્થિક સ્થિતિ વિશે પણ અંદાજ લગાવી શકાય છે.

| Updated on: May 23, 2026 | 4:39 PM
Share
સામુદ્રિક શાસ્ત્ર મુજબ વ્યક્તિના શરીર પર દેખાતા કેટલાક ખાસ લક્ષણો તેના સ્વભાવ અને જીવન વિશે માહિતી આપે છે. શરીરની બનાવટ, તિલ, ડાઘ અથવા અંગોના આકાર પરથી વ્યક્તિના વર્તન, ભાગ્ય, પ્રગતિ અને આર્થિક સ્થિતિ અંગે અંદાજ લગાવવામાં આવે છે. માન્યતા એવી છે કે શરીરના આ સંકેતોને ધ્યાનથી જોવાથી વ્યક્તિ વિશે ઘણી બાબતો જાણી શકાય છે.

1 / 6
સામુદ્રિક શાસ્ત્ર મુજબ જેમના કાન પર નરમ અને પાતળા વાળ હોય છે, તેઓ સામાન્ય રીતે મિલનસાર અને શાંત સ્વભાવના માનવામાં આવે છે. આવા લોકો સૌ સાથે પ્રેમથી વર્તે છે અને સંબંધોને મહત્વ આપે છે. તેઓ મહેનત અને સારા વર્તનના કારણે પોતાના કાર્યક્ષેત્રમાં ઓળખ બનાવે છે અને ધીમે ધીમે આર્થિક રીતે પણ પ્રગતિ કરે છે.

2 / 6
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જોડાયેલી ભમર ધરાવતા લોકો બુદ્ધિશાળી અને સમજદાર માનવામાં આવે છે. આવા લોકો યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે અને પોતાની કાબેલિયતથી જીવનમાં આગળ વધે છે. તેઓમાં નેતૃત્વના સારા ગુણ જોવા મળે છે અને કારકિર્દીમાં સફળતા મેળવવા માટે સતત મહેનત કરતા રહે છે.

3 / 6
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર અંગૂઠા પર અર્ધચંદ્ર જેવું નિશાન હોવું શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. માન્યતા મુજબ, આવા લોકો સુખ-સુવિધાવાળું જીવન જીવતા હોય છે અને સામાન્ય રીતે સ્વસ્થ રહે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓ ધીરજ અને હિંમતથી કામ લે છે. પડકારોનો સામનો ડર્યા વગર કરવો તેમની ખાસ ઓળખ માનવામાં આવે છે.

4 / 6
સામુદ્રિક શાસ્ત્ર મુજબ નાક પર તલ હોવું સારો સંકેત માનવામાં આવે છે. માન્યતા અનુસાર, આવા લોકો આકર્ષક અને આત્મવિશ્વાસભર્યું વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ પોતાની મીઠી વાણી અને સારા વર્તનથી લોકો પર સારી છાપ છોડે છે. સાથે જ, તેમના જીવનમાં પ્રેમ લગ્નની શક્યતા પણ વધુ હોવાનું કહેવાય છે.

5 / 6
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આંખોની આસપાસ તલ હોવો શુભ સંકેત માનવામાં આવે છે. માન્યતા મુજબ, આવા લોકો પોતાના કાર્ય પ્રત્યે ખૂબ જ જવાબદાર અને મહેનતી હોય છે. તેઓ સફળતા માટે ભાગ્ય કરતાં પોતાની મહેનત અને લગન પર વધુ વિશ્વાસ રાખે છે. એકવાર કોઈ ધ્યેય નક્કી કરે પછી તેને પ્રાપ્ત કરવા માટે પૂરી તાકાતથી પ્રયત્ન કરે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

6 / 6

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં

વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ

તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video

અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા

ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના

જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video

રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video

અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો

g clip-path="url(#clip0_868_265)">