AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Lakh’ કે ‘Lac’…? ‘ચેક’ પર રકમ લખતી વખતે કયો શબ્દ વાપરવો જોઈએ?

જણાવી દઈએ કે, જ્યારે આપણે કોઈને મોટી રકમનો 'ચેક' આપીએ છીએ, ત્યારે આપણે આપણી આદત મુજબ 'લાખ' (Lakh) અથવા 'લેક' (Lac) લખતા હોઈએ છીએ. એવામાં સવાલ એ છે કે, 'લાખ' (Lakh) અને 'લેક' આમાંથી કયો શબ્દ લખવો વધારે યોગ્ય છે?

| Updated on: Jun 10, 2026 | 4:26 PM
Share
રોકડ રકમ ઉપાડવી હોય, જમા કરવી હોય અથવા તો કોઈને પેમેન્ટ કરવું હોય... દરેક કામ માટે બેંક જરૂરી છે. એનઇએફટી (NEFT) કે આઇએમપીએસ (IMPS) ના માધ્યમથી તમે કોઈપણ વ્યક્તિને ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા પૈસા મોકલી શકો છો. જો તમે કોઈ કારણસર આ કામ નથી કરી શકતા, તો ચેક (Cheque) દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે. 'ચેક' એ પેમેન્ટ કરવાનો સૌથી સરળ અને સુરક્ષિત રસ્તો છે. ચેક ઇશ્યૂ કરતી વખતે તમારે રકમ શબ્દોમાં તેમજ આંકડામાં પણ લખવાની હોય છે.

1 / 6
'ચેક' ઇશ્યૂ કરતી વખતે અથવા કોઈની પાસેથી ચેક લેતી વખતે કદાચ જ તમે એ વાત પર ધ્યાન આપ્યું હશે કે, 'ચેક' પર રકમ લખતી વખતે 'લાખ' (Lakh) લખવું જોઈએ કે 'લેક' (Lac)? આ બાબતે દરેક વ્યક્તિની પોતાની અલગ-અલગ આદત હોય છે. હવે સવાલ એ છે કે, આખરે 'લાખ' (Lakh) અને 'લેક' આમાંથી કયો શબ્દ લખવો વધારે યોગ્ય છે? શું 'લેક' લખવાથી 'ચેક' રિજેક્ટ કે રદ થઈ શકે છે?

2 / 6
'લાખ' (Lakh) ભારતીય ગણતરી પદ્ધતિ (Counting System) માં 1,00,000 રૂપિયા દર્શાવે છે. આ શબ્દ હિન્દી અને ભારતીય સંસ્કૃતિમાં સામાન્ય છે. બીજી તરફ, જો 'લેક' (Lac) ની વાત કરીએ તો, અંગ્રેજી ડિક્શનરીમાં તેનો એક અલગ અર્થ થાય છે. 'Lac' એ એક રાળ (લાખ) જેવો પદાર્થ છે, જેને કીડાઓ બનાવે છે, જેનો ઉપયોગ વાર્નિશ, પોલિશ કે સીલિંગ વેક્સ (મીણ) તૈયાર કરવામાં થાય છે. તેમ છતાંય, દેશની બેંકિંગ સિસ્ટમમાં લોકો 1,00,000 રૂપિયા માટે 'Lac' શબ્દનો પણ ઉપયોગ કરતા આવ્યા છે.

3 / 6
આરબીઆઈ (RBI) દ્વારા સામાન્ય લોકો માટે 'લાખ' કે 'લેક' ના ઉપયોગ પર કોઈ કડક નિયમ બનાવવામાં આવ્યો નથી. જો કે, આરબીઆઈ (RBI) ના માસ્ટર સર્ક્યુલરમાં 1,00,000 રૂપિયા માટે 'લાખ' (Lakh) ને જ સાચો શબ્દ ગણાવવામાં આવ્યો છે. આરબીઆઈ (RBI) ના ચલણ, વેબસાઈટ અને અલગ-અલગ સત્તાવાર દસ્તાવેજો (Documents) પર પણ 'લાખ' શબ્દનો જ ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં, સત્તાવાર (Officially) રીતે 'લાખ' લખવું જ વધુ યોગ્ય ગણાશે.

4 / 6
સારી વાત એ છે કે, જો તમે ચેક ઇશ્યૂ કરતી વખતે 'લેક' (Lac) લખો છો, તો તેનાથી તમારા દ્વારા આપવામાં આવેલો ચેક રદ કે ડિસઓનર (Dishonor) થશે નહીં. દેશમાં આ બંને શબ્દો પ્રચલિત છે. આરબીઆઈએ સામાન્ય લોકો માટે કોઈ કડક નિયમ રાખ્યો નથી અને બેંકો 'લાખ' કે 'લેક' બંને લખેલા ચેક સ્વીકારી લે છે. તેમ છતાંય, એકરૂપતા (Uniformity) અને સત્તાવાર ધોરણો જાળવવા માટે 'લાખ' (Lakh) લખવું વધુ હિતાવહ છે.

5 / 6
આથી, ચેક પર રકમ લખતી વખતે તમે પણ 'લાખ' (Lakh) શબ્દનો જ ઉપયોગ કરો. આ આરબીઆઈ (RBI) નો પસંદગીનો શબ્દ છે અને તે નાણાકીય દસ્તાવેજોમાં સ્પષ્ટતા લાવે છે. 'લેક' લખવાથી ચેક કેન્સલ નહીં થાય પરંતુ સાચી આદતને ફોલો કરવી જ સૌથી ઉત્તમ રસ્તો છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય.

6 / 6

PF ખાતું બંધ થઈ ગયું છે ? હવે ચિંતા છોડો, આ સરળ ઓનલાઇન સ્ટેપ્સથી પાછા મેળવો તમારા ‘ફસાયેલા પૈસા’

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">