AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 માં RCB vs SRH વચ્ચેની મેચમાં કોહલીના ખેલાડીની એક ભૂલ બનશે ટીમની હારનું કારણ!

IPL 2026ની RCB vs SRH મેચમાં બેંગલુરુની એક ભૂલ ભારે પડી. જેમાં RCBને સીધો 31 રનનો ફટકો પડ્યો.

| Updated on: May 22, 2026 | 8:48 PM
Share
IPL 2026માં રમાયેલી RCB અને SRH વચ્ચેની મેચમાં એક મહત્વની ભૂલ બેંગલુરુની ટીમને ભારે પડી હતી. મેચની છઠ્ઠી ઓવરમાં Rasikh Salam Dar બોલિંગ કરી રહ્યો હતો ત્યારે SRHના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માનો સરળ કેચ હાથમાંથી છૂટી ગયો. તે સમયે અભિષેક માત્ર 25 રન પર રમતો હતો અને RCBને મોટી તક મળી હતી.

1 / 6
છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર અભિષેક શર્માએ જોરદાર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ હવામાં ગયો અને ફીલ્ડર અય્યર પાસે કેચનો મોકો આવ્યો.

2 / 6
જોકે, દબાણભરી ક્ષણમાં અય્યર આ કેચ પકડી શક્યો નહીં અને અભિષેકને જીવનદાન મળી ગયું. આ એક ક્ષણ મેચનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

3 / 6
કેચ છૂટ્યા બાદ અભિષેક શર્માએ વધુ આક્રમક અંદાજમાં બેટિંગ શરૂ કરી. તેણે RCBના બોલરો પર સતત પ્રહાર કરતા માત્ર 22 બોલમાં 56 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેની આ ઇનિંગમાં અનેક ચોગ્ગા અને છગ્ગાનો સમાવેશ હતો, જેના કારણે SRHનું સ્કોર ઝડપથી આગળ વધ્યું.

4 / 6
RCB માટે આ ડ્રોપ કેચ ખૂબ મોંઘો સાબિત થયો. જ્યારે અભિષેકનો કેચ છોડાયો ત્યારે તે 25 રન પર હતો, પરંતુ ત્યારબાદ તેણે વધુ 31 રન ઉમેર્યા. એટલે કે, એક જ ભૂલના કારણે બેંગલુરુની ટીમને સીધો 31 રનનો ફટકો પડ્યો. IPL જેવી મોટી ટૂર્નામેન્ટમાં આવી નાની ભૂલો પણ મેચનું પરિણામ બદલવાની તાકાત રાખે છે.

5 / 6
ક્રિકેટમાં ઘણીવાર કહેવામાં આવે છે કે “કેચ જીતાડે મેચ”, અને આ મુકાબલામાં તે વાત ફરી સાચી સાબિત થઈ. અભિષેક શર્માને મળેલું જીવનદાન SRH માટે ફાયદાકારક બન્યું, જ્યારે RCB માટે આ ક્ષણ આખી મેચમાં ભારે પડી ગઈ.(All Image - PTI)

6 / 6

ગુજરાતની ટીમનો કેપ્ટન સારા સારા ક્રિકેટના ધુરંધરો પર પડ્યો ભારે, શુભમન ગિલ બન્યો નંબર 1 IPL કેપ્ટન

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">